રાજેન્દ્ર પ્રસાદ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનુંNo edit summary
ટેગ્સ: વિઝ્યુલ સંપાદન મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
નાનું Manali maru (talk) દ્વારા કરેલ ફેરફારોને Vijay B. Barot દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
ટેગ: Rollback
લીટી ૨૯:
}}
'''ડૉ. રાજેન્દ્ર પ્રસાદ''' [[ભારત]]નાં પ્રથમ રાષ્ટ્રપતિ હતા. તેઓ સ્વાતંત્ર સેનાની હતા અને [[કોંગ્રેસ]] પક્ષનાં નેતા હતા. તેઓએ [[ભારતનો સ્વાતંત્રતા સંગ્રામ|ભારતનાં સ્વાતંત્રતા સંગ્રામ]] માં આગળ પડતો ભાગ લીધેલ. તેઓશ્રીએ [[બંધારણ સભા]]ના પ્રમુખ તરીકે [[ભારતનું બંધારણ|ભારતનાં બંધારણ]]નો મુસદ્દો તૈયાર કરેલ. તેઓએ સ્વતંત્ર ભારતની પ્રથમ સરકારમાં કેબિનેટ પ્રધાન તરીકે સેવા આપેલી.
 
તેઓ બિહારના ગાંધી તરીકે ઓળખાય છે.
 
વર્ષ 1947ની સરકારમાં તેઓ ખાદ્ય અને કૃષિ મંત્રી હતા.
 
તેઓ સૌથી વધુ 12 વર્ષ જેટલા સમયગાળા માટે રાષ્ટ્રપતિ પદ પર રહ્યા હતા.
 
વર્ષ 1962માં ભારત રત્નથી નવાજવામાં આવ્યા હતા.
 
== યુવા જીવન ==