બહુચરાજી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું છબી. સાફ-સફાઇ.
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
No edit summary
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
લીટી ૨૭:
[[ચિત્ર:Bahuchara Mata Temple complex in Mehsana district P 20180121 142243.jpg|thumb|બહુચરાજી માતાનું મંદિર, બહુચરાજી]]
'''બહુચરાજી''' અથવા '''બેચરાજી''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત]] રાજ્યના [[મહેસાણા જિલ્લો|મહેસાણા જિલ્લા]]માં આવેલું છે, અને તે [[બેચરાજી તાલુકો|બહુચરાજી તાલુકા]]નું મુખ્ય મથક પણ છે. અહીં આવેલુ શ્રી [[બહુચરાજી માતા]]નુ મંદિર ખુબ પ્રખ્યાત છે, જ્યાં [[ચૈત્ર સુદ ૧૫|ચૈત્રી પૂનમ]]નો બહુ મોટો મેળો ભરાય છે.
આ મંદિરનું નિર્માણ કડીના સૂબા માનજીરાવ ગાયકવાડે કરાવ્યું હતું. આ ઉપરાંત મરાઠા સૂબા નાના ફડનવીશ દ્વારા બનાવવામાં આવેલું હતું.
 
{{સ્ટબ}}