સામાજિક: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
સંદર્ભો
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
link
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
 
લીટી ૧:
'''સામાજિક''' (અંગ્રજી: Social) એટલે વ્યક્તિઓ અથવા [[સમૂહ|સમૂહો]] વચ્ચેની આંતરક્રિયાત્મક પરિસ્થિતિ. ભૌતિક હાજરી ન હોય તો પણ એક વ્યક્તિના વર્તન પર અન્ય વ્યક્તિ અથવા સમુહનું હોવું અસર કરે ત્યારે તે સામાજિક સ્થિતિ બને છે. આમ, 'સામાજિક' સંજ્ઞા બે કે તેથી વધુ વ્યક્તિ અથવા જૂથોના હોવાથી કંઈક વિશેષ એવી તેમની આંતરક્રિયામાંથી ઉપસતી પરિસ્થિતિનો નિર્દેશ કરે છે.<ref name=જોષી૨૦૧૬>{{cite book|last=જોષી|first=વિદ્યુતભાઈ|title=પારિભાષિક કોશ-સમાજશાસ્ત્ર |year=૨૦૧૬|edition=દ્વિતીય|publisher=યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ|publication-place=અમદાવાદ|page=૧૭૭|isbn=978-93-85344-46-6}}</ref>
 
==સંદર્ભો==