વિકિપીડિયા:ચોતરો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
લીટી ૧૨૭:
:{{સાંભળો|Gazal world}} મને સુશાંતભાઈ તરફથી એમ કહેવામાં આવ્યું હતું કે તમે અગાઉ જઈ આવ્યા છો અને તેથી ગુજરાતી વિકિમાંથી કોઈ અરજી કરવાનું નથી.—[[સભ્ય:Harshil169|હર્ષિલ મહેતા]] ([[સભ્યની ચર્ચા:Harshil169|ચર્ચા]]) ૧૭:૩૬, ૨૬ જાન્યુઆરી ૨૦૨૦ (IST)
::જી નહીં. TTT માટે મને કહેવામાં આવ્યું હતું પણ હું ગયો નહતો. --[[સભ્ય:Gazal world|Gazal world]] ([[સભ્યની ચર્ચા:Gazal world|ચર્ચા]]) ૧૭:૩૯, ૨૬ જાન્યુઆરી ૨૦૨૦ (IST)
 
== ટ્રેઈન-ધ-ટ્રેઈનર-૨૦૨૦ના કાર્યક્રમમાં મારી ઉમેદવારી ==
 
ગુજરાતી વિકિપિડીયાના મારા મિત્રો,
ટ્રેઈન-ધ-ટ્રેઈનર પ્રોગ્રામ ઘણા વરસોથી ચાલતો હોવા છતા દર વરસે કોઈ અન્ય અંગત વ્યસ્તતાને કારણે હું એમાં ક્યારેય જોડાઈ શક્યો નથી. આ વરસના કાર્યક્રમમાં જોડાઈ શકાય એવી અંગત અનુકૂળતા છે વળી સ્થળ પણ એવું છે કે જેમાં મુસાફરીમાં બહુ સમય ગુમાવવો પડે એમ નથી. આથી આપ સહુને જણાવતા મને અત્યંત આનંદ થાય છે કે આ વરસના કાર્યક્રમ માટે હું ઉમેદવારી પત્રક ભરી રહ્યો છું. આપ સહુનો આભારી. --[[સભ્ય:Aniket|A. Bhatt]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૧૯:૦૯, ૨૬ જાન્યુઆરી ૨૦૨૦ (IST)