વિકિપીડિયા:ચોતરો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
લીટી ૧૩૨:
ગુજરાતી વિકિપિડીયાના મારા મિત્રો,
ટ્રેઈન-ધ-ટ્રેઈનર પ્રોગ્રામ ઘણા વરસોથી ચાલતો હોવા છતા દર વરસે કોઈ અન્ય અંગત વ્યસ્તતાને કારણે હું એમાં ક્યારેય જોડાઈ શક્યો નથી. આ વરસના કાર્યક્રમમાં જોડાઈ શકાય એવી અંગત અનુકૂળતા છે વળી સ્થળ પણ એવું છે કે જેમાં મુસાફરીમાં બહુ સમય ગુમાવવો પડે એમ નથી. આથી આપ સહુને જણાવતા મને અત્યંત આનંદ થાય છે કે આ વરસના કાર્યક્રમ માટે હું ઉમેદવારી-પત્રક ભરવા માટે વિચારી રહ્યો છું. આપ સહુનો આભારી. --[[સભ્ય:Aniket|A. Bhatt]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૧૯:૦૯, ૨૬ જાન્યુઆરી ૨૦૨૦ (IST)
::મેં ઉમેદવારી નોંધાવી દીધી છે. આપ સહુ નો આભાર. --[[સભ્ય:Aniket|A. Bhatt]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૨૦:૩૬, ૨૬ જાન્યુઆરી ૨૦૨૦ (IST)