વિકિપીડિયા:ચોતરો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
લીટી ૧૩૪:
::મેં ઉમેદવારી નોંધાવી દીધી છે. આપ સહુ નો આભાર. --[[સભ્ય:Aniket|A. Bhatt]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૨૦:૩૬, ૨૬ જાન્યુઆરી ૨૦૨૦ (IST)
:::ઓહ. 4 જેટલા લોકો આ માટે એપ્લાય કરવા માંગે છે. મોટાભાગે દરેક કોમ્યુનીટીમાંથી એક વ્યક્તિ પસંદ કરવામાં આવે છે. સૌથી જુના સભ્ય હોવાનાં નાતે આ વખતે તમે જ જઈ આવો તો સારું. હું અને વિજય એપ્લાય નહીં કરીએ. અમે આવતા વર્ષે એપ્લાય કરીશું. --[[સભ્ય:Gazal world|Gazal world]] ([[સભ્યની ચર્ચા:Gazal world|ચર્ચા]]) ૨૦:૩૯, ૨૬ જાન્યુઆરી ૨૦૨૦ (IST)
:::::પ્રિય ગઝલવર્લ્ડ, આપ હું બિનહરીફ પસંદ થાઉ એવું વિચારો છે એ બદલ આપનો ખૂબ આભાર પણ મારો આગ્રહ છે કે વિકિપિડીયન તરીકે આપણે આ રીતે ન વિચારવું જોઈએ. મારી વિનંતિ છે કે જેમને જેમને પણ ઈચ્છા હોય એ બધા લોકોએ ઉમેદવારી નોંધાવી જ દેવી જોઈએ. મને પસંદગી પ્રક્રિયા વિશે ખાસ કશી ખબર નથી પણ શક્ય છે કે એક કરતા વધુ લોકો પણ પસંદ કરવામાં આવે. આભાર. --[[સભ્ય:Aniket|A. Bhatt]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૨૦:૫૮, ૨૬ જાન્યુઆરી ૨૦૨૦ (IST)