વિકિપીડિયા:ચોતરો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
નાનું →‎TTT
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
લીટી ૧૨૭:
:{{સાંભળો|Gazal world}} મને સુશાંતભાઈ તરફથી એમ કહેવામાં આવ્યું હતું કે તમે અગાઉ જઈ આવ્યા છો અને તેથી ગુજરાતી વિકિમાંથી કોઈ અરજી કરવાનું નથી.—[[સભ્ય:Harshil169|હર્ષિલ મહેતા]] ([[સભ્યની ચર્ચા:Harshil169|ચર્ચા]]) ૧૭:૩૬, ૨૬ જાન્યુઆરી ૨૦૨૦ (IST)
::જી નહીં. TTT માટે મને કહેવામાં આવ્યું હતું પણ હું ગયો નહતો. --[[સભ્ય:Gazal world|Gazal world]] ([[સભ્યની ચર્ચા:Gazal world|ચર્ચા]]) ૧૭:૩૯, ૨૬ જાન્યુઆરી ૨૦૨૦ (IST)
* મારી સીમીત સમજણ મુજબ, કોઈના '''સમર્થન કે વિરોધની મૂલવણી કરવામાં આવશે કે નહી''' એવું CIS-A2K દ્વારા કાર્યક્રમની જરૂરીયાતો સ્વરૂપે '''ક્યાંય લખ્યું નથી'''. ફક્ત ચોતરા પર જાહેરાત કરવી એમ જ લખ્યું છે. એટલે આપણે એ બાબત '''અહીંયા ચર્ચા કરવી બીન જરૂરી છે'''. હા, જો આપણને પહેલા તક મળેલી હોય અને આપણે આપણે કોઈ અંગત મજબુરીવશ જઈ શક્યા હોઈએ તો એ આપણી ઉમેદવારી રદબાતલ ઠેરવે કે નહી એ મુદ્દો એવો છે કે જે આપણે એમના પર જ છોડવો જોઈએ. '''મારી અંગત ઈચ્છાતો એવી જ હોય કે શક્ય એટલા વધુ લોકોનો આ કાર્યક્રમમાં સમાવેશ થાય.''' આભાર. --[[સભ્ય:Aniket|A. Bhatt]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૨૧:૦૮, ૨૬ જાન્યુઆરી ૨૦૨૦ (IST)
 
== ટ્રેઈન-ધ-ટ્રેઈનર-૨૦૨૦ના કાર્યક્રમમાં મારી ઉમેદવારી ==