સામાજિક સંબંધ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
link
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
કડી
 
લીટી ૧:
'''સામાજિક સબંધ''' એટલે બે કે બેથી વધારે વ્યક્તિઓ વચ્ચે [[સામાજિક આંતરક્રિયાનાઆંતરક્રિયા]]ના પરિણામે ઉત્પન્ન થયેલાં વ્યવહાર તેમજ પ્રતિવ્યવહાર.<ref name=જોષી૨૦૧૬>{{cite book|last=જોષી|first=વિદ્યુતભાઈ|title=પારિભાષિક કોશ-સમાજશાસ્ત્ર |year=૨૦૧૬|edition=દ્વિતીય|publisher=યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ|publication-place=અમદાવાદ|page=૧૯૧–૧૯૨|isbn=978-93-85344-46-6}}</ref> વ્યક્તિ પોતાના સામાજિક જીવન દરમ્યાન અનેક વ્યક્તિઓના સંપર્કમાં આવે છે જેને લીધે તે અન્ય સાથે સંપર્ક ધરાવતો થાય છે. આ સંપર્ક દ્વારા વ્યક્તિ-વ્યક્તિ વચ્ચે, [[જૂથ]]-જૂથ વચ્ચે તેમજ જૂથ અને વ્યક્તિ વચ્ચે સામાજિક સંબંધ બંધાય છે.<ref name="વાઘેલા૨૦૧૫">{{cite book |last=વાઘેલા |first=અનિલ એસ. |title=સમાજશાસ્ત્રનો પરિચય |year=૨૦૧૫ |edition=તૃતિય |publisher=યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ |publication-place=અમદાવાદ |page=૯ |isbn=978-93-81265-50-5}}</ref> સામાજિક સંબંધ માટે અર્થપૂર્ણ સંપર્ક અને સભાનતા અનિવાર્ય હોય છે. સામાજિક સંબંધ થોડા સમય માટે અથવા લાંબા સમય માટે અસ્તિત્ત્વ ધરાવતા હોય છે.<ref name=જોષી૨૦૧૬/>
 
સામાજિક સંબંધોના તેના લક્ષણો અનુસાર વિવિધ પ્રકારો પડે છે. જેમ કે; નિકટવર્તી અને દૂરવર્તી સંબંધો, પ્રાથમિક અને ગૌણ સંબંધો તથા ઔપચારિક અને અનૌપચારિક સંબંધો. ફ્રેંચ માનવશાસ્ત્રી મીલાસુએ ઉત્પાદનના સંબંધો અને પ્રજોત્પાદનના સંબંધો — એવા પ્રકારો પાડ્યા છે.