અરુણા આસફ અલી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
પ્રારંભિક લેખન
લીટી ૧૫:
| citizenship = બ્રિટીશ ભારતીય (1909-1947)
Indian (1947-1996)
| alma_mater = સેક્રિડ હાર્ટ કોન્વેન્ટ, લાહોર
| occupation = {{hlist|રાજકીય કાર્યકર્તા|શિક્ષણશાસ્ત્રી|પ્રકાશક}}
| party = [[ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ]]<br>ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી
લીટી ૨૨:
}}
'''અરુણા આસફ અલી''' ([[જુલાઇ ૧૬|૧૬ જુલાઇ]] ૧૯૦૯ — [[જુલાઇ ૨૯|૨૯ જુલાઇ]] ૧૯૯૬) ભારતીય સ્વાતંત્ર્યસેનાની, રાજકીય કાર્યકર્તા, શિક્ષણશાસ્ત્રી અને પ્રકાશક હતા. ૧૯૪૨ના [[ભારત છોડો આંદોલન]] દરમિયાન [[મુંબઈ]]ના ગોવાલિયા મેદાનમાં ભારતનો રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવા બદલ તેમને યાદ કરવામાં આવે છે. આઝાદી બાદ પણ તેઓ રાજનીતિમાં સક્રિય રહ્યા અને [[દિલ્હી]]ના પ્રથમ મેયર બન્યા.
 
==પ્રારંભિક જીવન==
તેમનો જન્મ ૧૬ જુલાઇ ૧૯૦૯ના રોજ [[હરિયાણા]] (તત્કાલીન [[પંજાબ]])ના ''કાલકા'' નામના સ્થળે એક બંગાળી બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમના પિતા ઉપેન્દ્રનાથ ગાંગુલી પૂર્વ બંગાળ (હાલ [[બાંગ્લાદેશ]])ના વતની હતા પરંતુ તેઓ સંયુક્ત પ્રાંતમાં આવીને વસ્યા હતા. તેઓ એક રેસ્ટોરન્ટના માલિક હતા. તેમની માતા અંબાલિકા દેવી [[બ્રહ્મોસમાજ]]ના પ્રસિદ્ધ નેતા ત્રિલોકનાથ સાન્યાલના પુત્રી હતા.<ref>{{Cite book | author = G. N. S. Raghavan | title = Aruna Asaf Ali: A Compassionate Radical | publisher = National Book Trust | year = 1999 | isbn = 9788123727622 }}</ref> અરુણાના બહેન પૂર્ણિમા બેનરજી બંધારણ સભાના સભ્ય હતા.
 
તેમનો પ્રારંભિક અભ્યાસ સેક્રિડ હાર્ટ કોન્વેન્ટ, લાહોર અને [http://www.allsaintscollege.org/ ઓલ સેન્ટ'સ કોલેજ] નૈનિતાલમાં થયો. સ્નાતકની પદવી મેળવ્યા બાદ તેમણે કલકત્તાની ગોખલે મેમોરિયલ સ્કૂલમાં અધ્યાપન કાર્ય શરૂ કર્યું. ૧૯૨૮માં તેમની મુલાકાત કોંગ્રેસી નેતા આસફ અલી સાથે થઈ. ઉંમર અને ધર્મ સંબંધે માતાપિતાના વિરોધ છતાં બન્ને લગ્નગ્રંથીથી જોડાયાં. (આસફ અલી મુસ્લિમ હતા અને તેમનાથી ઉંમરમાં ૨૦ વર્ષ મોટા હતા.)<ref>{{Cite book | author = Radha Kumar | title = The History of Doing: An Illustrated Account of Movements for Women's Rights and Feminism in India, 1800–1990 |isbn=9788185107769| publisher = Zubaan | year = 1993 | page=68 }}</ref>
==સંદર્ભ==
{{Reflist}}