અરુણા આસફ અલી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
લીટી ૨૭:
 
તેમનો પ્રારંભિક અભ્યાસ સેક્રિડ હાર્ટ કોન્વેન્ટ, લાહોર અને [http://www.allsaintscollege.org/ ઓલ સેન્ટ'સ કોલેજ] નૈનિતાલમાં થયો. સ્નાતકની પદવી મેળવ્યા બાદ તેમણે કલકત્તાની ગોખલે મેમોરિયલ સ્કૂલમાં અધ્યાપન કાર્ય શરૂ કર્યું. ૧૯૨૮માં તેમની મુલાકાત કોંગ્રેસી નેતા આસફ અલી સાથે થઈ. ઉંમર અને ધર્મ સંબંધે માતાપિતાના વિરોધ છતાં બન્ને લગ્નગ્રંથીથી જોડાયાં. (આસફ અલી મુસ્લિમ હતા અને તેમનાથી ઉંમરમાં ૨૦ વર્ષ મોટા હતા.)<ref>{{Cite book | author = Radha Kumar | title = The History of Doing: An Illustrated Account of Movements for Women's Rights and Feminism in India, 1800–1990 |isbn=9788185107769| publisher = Zubaan | year = 1993 | page=68 }}</ref>
 
==કારકિર્દી==
===ભારતીય સ્વતંત્રતા આંદોલન===
તેઓ આસફ અલી સાથેના લગ્ન બાદ [[ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ]]ના સભ્ય બન્યા તથા [[દાંડી સત્યાગ્રહ]] દરમિયાન જાહેર સભાઓમાં ભાગ લીધો. ૧૯૩૨માં તેમની ધરપકડ બાદ તિહાડ જેલમાં મોકલી દેવામાં આવ્યા. અહીં તેમએ રાજનૈતિક કેદીઓ પ્રત્યેના ઉદાસીન વ્યવહાર બદલ ભૂખ હડતાળ શરૂ કરી. તેમના પ્રયાસોથી તિહાડ જેલની સ્થિતિમાં બદલાવ આવ્યો. બાદમાં તેમણે અંબાલા ખાતે એકાંત કારાવાસ માટે મોકલી આપવામાં આવ્યા. જેલમાંથી મુક્ત થયા બાદ તેઓ અસક્રિય રહ્યા પરંતુ ૧૯૪૨ના અંતમાં તેમણે ભૂમિગત ગતિવિધિઓ શરૂ કરી અને સ્વતંત્રતા આંદોઅનમાં ફરીથી સક્રિય બન્યા.
 
==સંદર્ભ==
{{Reflist}}