અરુણા આસફ અલી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
લીટી ૪૧:
 
૨૯ જુલાઇ ૧૯૯૬ના રોજ ૮૭ વર્ષની ઉંમરે દિલ્હી ખાતે તેમનું અવસાન થયું.<ref>{{cite news |last=Singh |first=Kuldip |date=31 July 1996 |title=Obituary: Aruna Asaf Ali |url=https://www.independent.co.uk/news/people/obituary-aruna-asaf-ali-1331351.html |newspaper=The Independent |access-date=21 August 2015 }}</ref>
 
==પુરસ્કાર અને સન્માન==
અરુણા આસફ અલીને ૧૯૬૪માં ''આંતરરાષ્ટ્રીય લેનિન શાંતિ પુરસ્કાર''<ref>{{cite newspaper|title=Lenin Peace Prize |url=https://news.google.com/newspapers?id=E6IiAAAAIBAJ&sjid=uqoFAAAAIBAJ&pg=4778%2C3279897 |accessdate=18 July 2018 |work=The Item |date=14 August 1965}}</ref> તથા ૧૯૯૧માં આંતરરાષ્ટ્રીય સમજ માટે ''જવાહરલાલ નહેરુ પુરસ્કાર''થી સન્માનિત કરવામાં આવ્યાં.<ref>{{cite web|url=http://www.iccrindia.net/jnawardlist.html|title=List of the recipients of the Jawaharlal Nehru Award|publisher=ICCR website|access-date=13 November 2010|archive-url=https://web.archive.org/web/20100705193112/http://www.iccrindia.net/jnawardlist.html|archive-date=5 July 2010|url-status=dead}}</ref> ૧૯૯૨માં તેમને [[પદ્મવિભૂષણ]]થી સન્માનિત કરવામાં આવ્યાં તથા ૧૯૯૭માં ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માન [[ભારત રત્ન]]થી (મરણોત્તર) સન્માનિત કરવામાં આવ્યાં.<ref>{{cite web|title=Padma Awards Directory (1954–2007) |url=http://www.mha.nic.in/pdfs/PadmaAwards1954-2007.pdf |publisher=Ministry of Home Affairs |accessdate=7 December 2010 |url-status=dead |archiveurl=https://web.archive.org/web/20090410024701/http://www.mha.nic.in/pdfs/PadmaAwards1954-2007.pdf |archivedate=10 April 2009 }}</ref> ૧૯૯૮માં ભારતીય ટપાલ વિભાગ દ્વારા તેમની એક સ્મારક ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી. નવી દિલ્હીમાં તેમના સન્માનમાં એક માર્ગનું નામ ''અરુણા આસફ અલી માર્ગ'' આપવામાં આવ્યું છે. અખિલ ભારતીય અલ્પસંખ્યક મોરચો પ્રતિવર્ષ ''ડૉ. અરુણા આસફ અલી સદ્‌ભાવના પુરસ્કાર'' વિતરીત કરે છે.
 
==સંદર્ભ==