વિકિપીડિયા:ચોતરો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું આભાર.
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
→‎એક નામ એક સમાજ: નવો વિભાગ
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
લીટી ૧૬૦:
:Thanks! --[[સભ્ય:Pginer-WMF|Pginer-WMF]] ([[સભ્યની ચર્ચા:Pginer-WMF|ચર્ચા]]) ૧૭:૫૭, ૬ ફેબ્રુઆરી ૨૦૨૦ (IST)
::Thanks! --[[User:KartikMistry|કાર્તિક મિસ્ત્રી]] <sup>[[User talk:KartikMistry|ચર્ચા]]</sup> ૨૧:૫૮, ૬ ફેબ્રુઆરી ૨૦૨૦ (IST)
 
== એક નામ એક સમાજ ==
 
!! શ્રી ૧ !!
એક નામ એક સમાજ
( કણબી આંજણા ચૌધરી પટેલ સમાજ )
લેખક : અશોક પટેલ (અંશ)
(ખોડંબાવાળા)
અનુક્રમણિકા
૧, હિંદુધર્મની ઝાંખી.
૨, આંજણા ચૌધરી સમાજનો નાનો ઇતિહાસ.
- જાટ જાતી પર એક નઝર.
* આંજણા સમાજ પર વિસ્તૃત નઝર.
* આંજણા સમાજના ૨૩૨ ગોત્રો.
* આંજણા સમાજની પરંપરાઓ.
* સીમાશુલ્ક અને આંજણા સમાજની પરંપરાઓ.
* આંજણા સમાજના મુખ્ય તહેવારો.
૩, રાજેશ્વર ભગવાન ( જાતીગુરુ સંતશ્રી રાજારામજી ભગવાન )
૪, આંજણા સમાજના ગાદીપતિશ્રીઓ.
* કિશનરામજી મહારાજ.
* દેવારામજી મહારાજ.
* સુજારામજી મહારાજ.
* દયારામજી મહારાજ.
૫, ભીનમાલનો ઈતિહાસ.
* વિસ્તૃતિકરણ.
* અર્થવ્યવસ્થા.
* આધારભૂત સુવિધાઓ.
૬, પરશુરામ ધ્વારા હૈહયવંશના નાશનું કારણ.
૭, આંજણા પાટીદારોના કુળદેવી માં અર્બુદા પ્રાગટ્ય.
૧ . હિંદુ ધર્મ ની ઝાંખી
આપણા દેશ ભારત માં જયારે કોઈ અન્ય જાતિઓ ની બોલબાલા નહોતી ત્યાર થી એટલે કે શરુઆત થી જ એક કાસ્ટ સિસ્ટમ બનેલી છે, મનુસ્મૃતિ માં જે લખેલું છે તે અનુસાર જાતેઓને તેમના કામ નાં પ્રમાણે ચાર વર્ગો માં વહેચવામાં આવેલી છે, ભારત માં ચાર કાસ્ટ (જાતી) બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર છે.
મનુસ્મૃતિ પ્રમાણે જે લોકો શિક્ષા અને ધર્મ નાં કામ કરતા દેખાયા તેઓને બ્રાહ્મણ કેહવામાં આવ્યા, તેઓના પર સમાજની ઝાંખી અને સમાજ ને ધર્મનિષ્ઠા ના માર્ગ પર લઇ જવાની જિમ્મેદારી હોય છે, માટે બ્રાહ્મણોને સર્વશ્રેષ્ઠ માનવ તરીકે ઓળખાય છે, જે વર્ગ ભ્રહ્મા ના કપાળ પ્રદેશ અર્થાત મસ્તિષ્ક માં થી અવતરિત થયો.
જે લોકો ભ્રહ્મા ની ભુજાઓ માંથી અવતરિત થયા, જેઓના પર શાસન પ્રશાસન ની જિમ્મેદારી હોય છે, જેના પર સમાજ એવં દેશની રક્ષાની જિમ્મેદારી હોય છે, જે પોતાના બલિદાનથી પ્રજા ની રક્ષા કરે છે તે ક્ષત્રિય છે, બ્રાહ્મણ અને ક્ષત્રિય બાદ કર્મ નાં હિસાબ માં ત્રીજો વર્ગ વૈશ્યો નો હોય છે, જેઓનું કામ સમાજને જોડી રાખવાનું છે, વૈશ્ય વર્ગ માં ખેડૂત એવં વ્યાપારી વર્ગ નો સમાવેશ થાય છે, કહેવાય છે કે આ વૈશ્ય વર્ગ ભ્રહ્મા ની જાંગ માંથી અવતરિત થયો, જે સમાજ ને ગતિમાન બનાવી રાખે છે, ૩૦૦૦ વર્ષો થી ચાલી આવતી આ વર્ણ વ્યવસ્થા માં ચોથું અને અંતિમ સ્થાન શુદ્રોનું છે, જે મજબુત વર્ગ તરીકે પણ કહેવાય છે, આ વર્ગ પોતાની મહેનત નાં દમ પર બધાની સેવા કરે, અને યથાયોગ્ય મહેનત કરીને પોતાનું ગુજરાન ચલાવે છે, જે વર્ગ ભ્રહ્મા ના ચરણોમાં થી અવતરિત થયો માનવા માં આવે છે.
આ બધાની પસ્ચ્યાત ભારતીય સમાજ માં થોડા સમય બાદ દલિત વર્ગ પણ આવ્યો, જે વધુ પડતા નીશ્ક્રુસ્ત કામ કરતા હતા, જેમાં સાફ સફાઈ કરનારો વર્ગ આવે છે, જેને દલિત વર્ગ નાં નામે ઓળખાય છે, અર્વાચીન ભારતમાં પણ આ બધું જોઈ શકાય છે, અને દલિત વર્ગ આજે પણ પોતાના સન્માન માટે લડાઈ લડતો જોઈ શકાય છે.