કપાસી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૧૭:
| synonyms = ''Elanus melanopterus''
}}
[[File:Elanus caeruleus MHNT.ZOO.2010.11.94.10.jpg|thumb| ''Elanus caeruleus'']]
 
'''કપાસી''' ([[અંગ્રેજી]]: Black-winged Kite), (''Elanus caeruleus'') એ નાનું દિવસે શિકાર કરતું [[પક્ષી]] છે જે ઘાસીયાં મેદાનો પર મંડરાવા માટે જાણીતું છે.
 
Line ૨૪ ⟶ ૨૨:
[[File:Black-shouldered Kite (Elanus caeruleus) in Hyderabad W IMG 4418.jpg|thumb|left|મંડરાતું ([[હૈદરાબાદ]], ભારત) ]]
આ લાંબી પાંખોવાળું શિકારી પક્ષી ખભા પર, પાંખના છેડે અને આંખો આસપાસ કાળા ડાઘ સાથેના રાખોડી કે સફેદ રંગનું હોય છે. આ પક્ષી મુખ્યત્વે તો મેદાનોમાં જોવા મળે છે પણ [[સિક્કિમ]]માં {{convert|3650|m|ft|abbr=on}}ની ઊંચાઈ પર પણ દેખાયાનું નોંધાયું છે.<ref>{{cite journal|author=Ganguli-Lachungpa, Usha |year=1990| title= Blackwinged Kite ''Elanus caeruleus vociferus'' (Latham) at 3650 m in Sikkim| journal= J. Bombay Nat. Hist. Soc.|volume=87|issue=1|page=142}}</ref>
 
[[File:Elanus caeruleus MHNT.ZOO.2010.11.94.10.jpg|thumb| ''Elanus caeruleus'']]
 
==બાહ્ય કડીઓ==