મુહમ્મદ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઈલ એપ દ્વારા કરાયેલ ફેરફાર Android app edit
લીટી ૧૫૪:
# બુવાત : કુરૈશના એક કાફલા સાથેની લડાઈ છે, એમાં ઉમય્યહ બિન ખલફ પણ હતો, પહેલી લડાઈના ૧ માસ ૩ દિવસ પછીની આ ઘટના છે.
# બદરે ઊલા : (બદરની પહેલી લડાઈ) મદીનાની સરકારી ગોચરમાં ચરતા ઊંટોને લૂટી જનાર કુર્ઝ બિન જાબિરને પકડવા માટેની આ લડાઈ હતી, બીજી લડાઈના ર૦ દિવસ પછીની આ ઘટના છે.
# બદરે કુબરા : (બદરની મોટી લડાઈ) હિજરત પછી એક વરસ, આઠ મહીના પછી રમઝાનની સત્તરમી તારીખે આ લડાઈ થઈ. સહાબા (રદી.)ની સંખ્યા ત્રણસોથીત્રણસો કંઈકતેર અધિક(313) હતી, શત્રુઓ ૯૦૦ - ૧૦૦૦ વચ્ચે હતા, આ ફર્ક સ્પષ્ટ થવાનો દિવસ હતો, અલ્લાહ તઆલાએ આજે હક - બાતિલ, સત્ય- અસત્ય વચ્ચે તફાવત અને ફર્ક સ્પષ્ટ કરી દીધો. આ લડાઈમાં અલ્લાહ તઆલાએ પાંચ હઝાર વિશેષ્ા નિશાન ધરાવતા ફરિશ્તાઓ વડે આપ  સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની મદદ ફરમાવી.
# બની કયનિકાઅની લડાઈ.
# સવીકની લડાઈ : અબૂ સફયાન સખ્ર બિન હર્બની તપાસ - શોધ માટેની આ લડાઈ હતી.