ઉજળી પટ્ટાઇ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
Replacing Circus_macrourus_dis.PNG with File:Circus_macrourus_distribution_map.png (by CommonsDelinker because: File renamed: Criterion 2 (meaningless or ambiguous name)).
No edit summary
લીટી ૨૦:
[[File:Circus macrourus roosting in little rann of kutch.JPG|thumb|left|કચ્છના નાના રણમાં વિશ્રામ કરતી ઉજળી પટ્ટાઇ.]]
 
[[File:Circus macrourus MHNT.ZOO.2010.11.97.11.jpg|thumb| ''Circus macrourus'']]
==વર્ણન==
આ પક્ષી પોતાની લાંબી પાંખોને અંગ્રેજી વી (V) જેવા આકારમાં રાખી નીચી ઊડાન ભરે છે. પુખ્ત પક્ષી ૪૦-૪૮ સે.મી. લંબાઈ, ૯૫-૧૨૦ સે.મી. પાંખોનો વ્યાપ અને નર ૩૧૫ ગ્રામ તથા માદા સહેજ વધારે, ૪૪૫ ગ્રામ, વજન ધરાવે છે. નરને ઉપરના ભાગે સફેદાઈયુક્ત રાખોડી અને નીચેના ભાગે સફેદ તથા પાંખોના સાંકડા છેડા કાળો રંગ ધરાવે છે.