મૌન મંદિર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું ઢાંચો:કામ ચાલુ હટાવ્યો, કડી જોડી વગેરે
નાનું →‎સ્થાપના અને ઉદ્દેશ: વર્ષમાં સુધારો
લીટી ૩:
ભારતમાં પ્રાચીન સમયમાં ૠષિમુનીઓ એકાંત ગુફાઓમાં બેસીને આધ્યાત્મિક સાધના કરતા હતા. હિમાલય, ગીરનાર અને ગીરના જંગલમાં આવેલી ગુફાઓમાં આજે પણ સાધુઓ સાધના કરતા હોવાનું મનાય છે. ગુજરાતમાં ઇસ્વીસનની ૨૦મી સદીમાં થઈ ગયેલા સંત પૂજ્ય શ્રી મોટાએ પોતાના જીવનકાળ દરમ્યાન આવા એકાંત સ્થળોએ સાધના કરી હતી<ref>'''ભગતમાં ભગવાન''', પૂજ્ય મોટાની જીવનકથાનો ગ્રંથ, લે.પૂજ્ય મોટા, પ્રકાશક:હરિ:ॐ આશ્રમ, સુરત</ref>. ત્યાં સુવિધાના અભાવે ઘણી મુશ્કેલીઓ પડતી, કેટલાક દિવસો સુધી નકોરડા અપવાસ કર્યા બાદ કોઇને ખબર પડે તો દયાભાવનાથી પ્રેરાઈને ભોજન આપવા આવતા. સ્વાનુભવથી પ્રેરાઈને આધ્યાત્મિક સાધકોને સુવિધા સાથેનું એકાંત પૂરું પાડવાના ઉદ્દેશથી આ મૌન મંદિરોની સ્થાપના કરાઇ હતી.
 
[[નડીઆદ]] ખાતે ઇ.સ.૧૯૬૪૧૯૫૫ અને [[સુરત]]માં ઇ.સ.૧૯૬૫માં૧૯૫૬માં મૌનમંદિરોની સ્થાપના કરવામાં આવી હતી. આ મૌનમંદિરોનુ સંચાલન [[હરિ:ૐ આશ્રમ]] ટ્રસ્ટ, નડીઆદ અને સુરત દ્વારા કરવામાં આવે છે. મૌનમંદિરોના સમૂહને જ હરિ:ૐ આશ્રમ નામ આપવામાં આવેલુ છે. અહીં મૌન મંદિરની પ્રવૃત્તિ જ મુખ્ય છે.
 
==મૌન મંદિરની કાર્ય પ્રણાલી==