વિકિપીડિયા:સ્ટબ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું 117.240.48.172 (talk) દ્વારા કરેલ ફેરફારોને KartikMistry દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
ટેગ: Rollback
નાનું કડી, સાફ-સફાઇ.
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
લીટી ૧:
[[ચિત્ર:M8WestStreetRamps.jpg|thumb|આ સ્ટબને વિસ્તૃત કરવાની જરૂર છે.]]
'''સ્ટબ''' એ [[વિકિપીડિયા]]માં આવેલ પ્રારંભિક અવસ્થાનો લેખ છે.
 
સ્ટબને તમે જ્ઞાનકોષના દરજ્જાનો લેખ ન કહી શકો, તે છતાં સ્ટબ વાચકોને વિષય અંગે અમુક પ્રારંભિક માહિતી આપી શકે છે, તે ઉપરાંત વાચકો જ્યારે સ્ટબ વાંચે છે ત્યાર તે વાંચીને તેમાં ઉમરો કરવાનું વિચારીને તેઓ પણ વિકિપીડિયાના વિકાસમાં પોતાનો ફાળો આપે છે. વિકિપીડિયામાં સ્ટબ લખતી વખતે એ ધ્યાન રાખો કે સ્ટબ કોઇ પણ વિષય અંગે થોડી તો માહીતિમાહીતી આપવો જ જોઇએ.
 
:"અમદાવાદ એ [[ગુજરાત]] રાજ્યનું શહેર છે."
Line ૯ ⟶ ૧૦:
:"'''અમદાવાદ''' એ [[ગુજરાત]] રાજ્યનું સૌથી મોટું નગર છે. તે સાબરમતી નદીને કાંઠે આવેલું છે. ઔદ્યોગીક ક્ષેત્રે અમદાવાદ એક અરસા માં તેની [[મિલ|મિલો]] માટે પ્રખ્યાત હતું. [[મહાત્મા ગાંધી]] એ આઝાદી ની ચળવળ વખતે અહિંયા ગાંધી આશ્રમની સ્થાપના કરી અમદાવાદને ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામ સાથે કાયમ માટે ઘનિષ્ઠ રીતે જોડી દીધુ હતું."
 
આ એક યોગ્ય સ્ટબ કહી શકાય.
આ એક યોગ્ય સ્ટબ કહી શકાય. પ્રથમ ઉદાહરણ જેવા દેખાતા લેખોને સ્ટબથી પણ નાના એવા '''સબસ્ટબ''' કહી શકાય અને તેમને વિકિપીડિયા પર થી દૂર કરવામાં આવશે કારણકે તેવા લેખમાં આગળ વિકાસ માટે કોઇ ઉપયોગીતા નથી.
 
સ્ટબ લેખોમાં <nowiki>{{સ્ટબ}}</nowiki> ઢાંચો ઉમેરવામાં આવે છે.
 
આ એક યોગ્ય સ્ટબ કહી શકાય. પ્રથમ ઉદાહરણ જેવા દેખાતા લેખોને સ્ટબથી પણ નાના એવા લેખોને '''[[વિકિપીડિયા:સબસ્ટબ|સબસ્ટબ]]''' કહીકહેવાય શકાયછે અને તેમને વિકિપીડિયા પર થીપરથી દૂર કરવામાં આવશેઆવી શકે છે, કારણકે તેવા લેખમાં આગળ વિકાસ માટે કોઇ ઉપયોગીતા નથી. સબસ્ટબ લેખોમાં <nowiki>{{સબસ્ટબ}}</nowiki> ઢાંચો ઉમેરેલો હોય છે.
 
== આ પણ જુઓ ==
* [[વિકિપીડિયા:સબસ્ટબ]]
* [[:en:Wikipedia:Perfect stub article|સ્ટબ અંગે અંગ્રેજીમાં વધુ માહિતી]]