ફેબ્રુઆરી ૨૯: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
નાનું 2409:4041:610:EC56:14B7:AE75:493A:FA21 (talk) દ્વારા કરેલ ફેરફારોને Harshil169 દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
ટેગ: Rollback
લીટી ૧:
'''૨૯ ફેબ્રુઆરી''' નો દિવસ [[ગ્રેગોરીયન પંચાંગ]] મુજબ વર્ષનો ૬૦મો અને માત્ર [[લિપ વર્ષ]] દરમ્યાન જ આવતો દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૩૦૬ દિવસ બાકી રહે છે.
ગ્રેગોરીયન પંચાંગ પ્રમાણે વર્ષના ૧૨ મહિનાઓ નક્કી કરવામાં આવ્યા છે. આ ૧૨ મહિનામાં બીજા ક્રમે ફેબ્રુઆરી મહિનો આવે છે. ફેબ્રુઆરી મહિનાના ૨૮ દિવસ હોય છે,પરંતુ દર ૪ વર્ષે આવતા લિપ વર્ષ દરમ્યાન ૨૯ દિવસ હોય છે. જે વર્ષનો ચાર વડે નિ:શેષ ભાગાકાર કરી શકાય તે વર્ષને લિપ વર્ષ કહેવાય છે. ઉદાહરણ તરીકે જોઈએ તો વર્ષ ૧૯૯૨, ૧૯૯૬, ૨૦૦૦, ૨૦૦૪, ૨૦૦૮, ૨૦૧૨, ૨૦૧૬ વગેરે વર્ષને લિપ વર્ષ કહે છે.
 
૧ વર્ષના ૩૬૫ દિવસ હોય છે, પરંતુ લિપ વર્ષમાં ૧ વર્ષના ૩૬૬ દિવસ હોય છે. આ વધારાનો દિવસ ફેબ્રુઆરી મહિનામાં આવે છે.
== મહત્વની ઘટનાઓ ==
*
* કારણ
પૃથ્વીને સૂર્યની આસપાસ ફરવા માટે ૩૬૫ દિવસો નહી પણ ૩૬૫ અને ૧/૪ એટલે કે લગભગ ૩૬૫ અને વધારાનો પા દિવસ લાગે છે. આવા પા ભાગની ગણતરી અગવડ ભરેલી છે. દર ચાર વર્ષે આવા ૪ પા ભાગને જોડીને એક દિવસ વધુ જોડી પૃથ્વીના ભ્રમણની ગણનાને સુધારી લેવાય છે. એમ ન કરીએ તો સૂર્યના પૃથ્વી સાપેક્ષ સ્થાનમાં ગડબડ થઇ શકે છે.
Leap Years 1800 - 2400
1804
1808
1812
1816
1820
1824
1828
1832
1836
1840
1844
1848
1852
1856
1860
1864
1868
1872
1876
1880
1884
1888
1892
1896 1904
1908
1912
1916
1920
1924
1928
1932
1936
1940
1944
1948
1952
1956
1960
1964
1968
1972
1976
1980
1984
1988
1992
1996
2000 2004
2008
2012
2016
2020
2024
2028
2032
2036
2040
2044
2048
2052
2056
2060
2064
2068
2072
2076
2080
2084
2088
2092
2096 2104
2108
2112
2116
2120
2124
2128
2132
2136
2140
2144
2148
2152
2156
2160
2164
2168
2172
2176
2180
2184
2188
2192
2196 2204
2208
2212
2216
2220
2224
2228
2232
2236
2240
2244
2248
2252
2256
2260
2264
2268
2272
2276
2280
2284
2288
2292
2296 2304
2308
2312
2316
2320
2324
2328
2332
2336
2340
2344
2348
2352
2356
2360
2364
2368
2372
2376
2380
2384
2388
2392
2396
2400
 
== જન્મ ==
Line ૧૭૦ ⟶ ૨૬:
{{ઢાંચો:માસ}}
 
[[શ્રેણી:ફેબ્રુઆરી]] s.j.rauma