મિઝોરમ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું 2402:8100:3800:416D:8ACE:D9C1:519A:65FC (talk) દ્વારા કરેલ ફેરફારોને [[User:KartikMistry|Kart...
વિભાગ. સંદર્ભો. થોડો વિસ્તૃત કર્યો.
લીટી ૧:
[[ચિત્ર:Mizoram in India (disputed hatched).svg|200px|right|]]
'''મિઝોરમ''' [[ભારત]] દેશના પૂર્વ ભાગમાં આવેલ [[સાત ભગીની રાજ્યો]] પૈકીનું એક રાજ્ય છે. આ રાજ્યનું વહીવટી પાટનગર [[ઐઝવાલ]] નગર ખાતે આવેલું છે. ત્યાંની મુખ્ય ભાષાઓ [[મિઝો]] અને [[અંગ્રેજી]] છે. મિઝોરમ રાજ્યમાં સાક્ષરતાનું પ્રમાણ ૮૯% જેટલું છે, જે ભારતમાં દ્વિતિય સ્થાને આવે છે.
 
== ઇતિહાસ ==
મિઝોરમ એક પર્વતીય પ્રદેશ છે. ફેબ્રુઆરી, ૧૯૮૭ના સમયમાં આ ક્ષેત્ર ભારત દેશનું ૨૩મું રાજ્ય બન્યું. ૧૯૭૨ના વર્ષમાં કેન્દ્રશાસિત પ્રદેશ બનવા પહેલાં સુધી આ ક્ષેત્ર [[આસામ| આસામ રાજ્ય]]નો એક જિલ્લો હતું. ૧૮૯૧ના વર્ષમાં બ્રિટિશ અધિકારમાં ગયા બાદ કેટલાંક વર્ષો સુધી ઉત્તર લુશાઈ પર્વતીય ક્ષેત્ર આસામમાં તથા અડધો દક્ષિણી ભાગ બંગાળને આધીન રહ્યું. ૧૮૯૮માં આ બંન્ને ભાગોને સામેલ કરી એક જિલ્લો બનાવવામાં આવ્યો જેનું નામ ''લુશાઈ હિલ્સ જિલ્લો'' રાખવામાં આવ્યું તથા તેને આસામના મુખ્ય આયુક્તના પ્રશાસન હેઠળ મુકવામાં આવ્યું. ૧૯૭૨માં પૂર્વોત્તર ક્ષેત્ર પુનર્ગઠન અધિનિયમ લાગૂ પડવાને કારણે મિઝોરમ કેંદ્રશાસિત પ્રદેશ બની ગયું. ભારત સરકાર અને મિઝો નેશનલ ફ઼્રંટફ્રંટ વચ્ચે ઈ. સ. ૧૯૮૬માં થયેલા ઐતિહાસિક સમાધાનના ફળ સ્વરૂપે [[ફેબ્રુઆરી ૨૦| વીસમી૨૦ ફેબ્રુઆરી]], [[૧૯૮૭]]ના૧૯૮૭ના દિવસે મિઝોરમને પૂર્ણ રાજ્ય તરીકેનો દરજ્જો આપવામાં આવ્યો.<ref>{{cite news|title=Mizoram To Be 23rd State Of India, Tribal Customs Protected|url=http://www.apnewsarchive.com/1986/Mizoram-To-Be-23rd-State-Of-India-Tribal-Customs-Protected/id-3ad643fb331a404302e1b02172ded7b5|accessdate=20 August 2012|newspaper=APN News|archive-url=https://web.archive.org/web/20130728192739/http://www.apnewsarchive.com/1986/Mizoram-To-Be-23rd-State-Of-India-Tribal-Customs-Protected/id-3ad643fb331a404302e1b02172ded7b5|archive-date=28 July 2013|url-status=live}}</ref>
 
== ભૂગોળ ==
== મિઝોરમ રાજ્યના જિલ્લાઓ ==
મિઝોરમ ચારે બાજુ જમીનથી ઘેરાયેલું રાજ્ય છે, જેનો દક્ષિણ ભાગ ૭૨૨<ref name="ppimizo">[http://www.mizoram.gov.in/documents/19/1e418678-5683-4eb0-a809-42c143257876 ECONOMIC SURVEY, MIZORAM 2012-13] {{Webarchive|url=https://web.archive.org/web/20150428073027/http://www.mizoram.gov.in/documents/19/1e418678-5683-4eb0-a809-42c143257876|date=28 April 2015}} Planning & Programme Implementation, Department Government of Mizoram (2013)</ref> કિમીની આંતર રાષ્ટ્રીય સરહદ મ્યાનમાર અને બાંગ્લાદેશ સાથે છે, જ્યારે ઉત્તરી સરહદ [[મણિપુર]], આસામ અને [[ત્રિપુરા]]<nowiki/>ને સ્પર્શે છે. મિઝોરમ ભારતનું પાંચમું સૌથી નાનું રાજ્ય છે અને ૨૧,૦૮૭ ચો. કિમી.નો વિસ્તાર ધરાવે છે. મિઝોરમ 21°56'N to 24°31'N, અને 92°16'E to 93°26'E અક્ષાંસ-રેખાંશ વચ્ચે આવેલું છે.<ref name="ripa">Rintluanga Pachuau, pagal Mizoram: A Study in Comprehensive Geography, {{ISBN|978-81-7211-264-6}}, Chapter 3</ref> રાજ્યની મધ્યમાંથી કર્કવૃત્ત પસાર થાય છે. ઉત્તર-દક્ષિણ વચ્ચે મહત્તમ અંતર ૨૮૫ કિમી અને પૂર્વ-પશ્ચિમ વચ્ચેનું મહત્તમ અંતર ૧૧૫ કિમી છે.<ref name="ripa" />
મિઝોરમ રાજ્યમાં કુલ ૮ જિલ્લાઓ આવેલા છે.
[[File:Champhai,_Mizoram,_from_south,_with_Zotlang_in_the_foreground.jpg|link=https://en.wikipedia.org/wiki/File:Champhai,_Mizoram,_from_south,_with_Zotlang_in_the_foreground.jpg|thumb|274x274px|મિઝોરમનું ભુપૃષ્ઠ મોટાભાગે પર્વતીય અને ખીણોનું બનેલું છે. મોટા ભાગના ગામો અને નગરો પર્વતોની બાજુમાં આવેલા છે.]]
 
== જિલ્લાઓ ==
[[File:Mizoramdistrictsmap.png|link=https://en.wikipedia.org/wiki/File:Mizoramdistrictsmap.png|right|thumb|મિઝોરમના જિલ્લાઓ]]
મિઝોરમ રાજ્યમાં કુલ ૮ જિલ્લાઓ આવેલા છે.:
 
* [[ઐઝવાલ જિલ્લો]]
Line ૧૬ ⟶ ૨૨:
* [[સેરછિપ જિલ્લો]]
 
== સંદર્ભ ==
{{geo-stub}}
{{Reflist}}
 
{{ભારત}}
 
{{geo-stub}}
 
[[શ્રેણી:ભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો]]