ગામીત બોલી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
KartikMistry (ચર્ચા | યોગદાન) નાનું વિકિપીડિયા લાયક વાક્યો. ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર |
KartikMistry (ચર્ચા | યોગદાન) નાનું કોષ્ટક. ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર |
||
લીટી ૪:
ગામીત બોલીમાં બહુવચન હોતું નથી. તેથી આ બોલીમાં દાદાને પણ તુ અને પુત્રને પણ તુ કહીને બોલાવવામા આવે છે. આ બોલીમાં વાક્યને અંતે લ્હેકા સાથે ''વા'' બોલાય છે, જે આ બોલીનું વૈવિધ્ય છે. ગામીત બોલીનાં લોકગીતો પૈકીનું ''રોડાલી ગીત'' ખુબ જ લોકપ્રિય છે.
{| class="wikitable"
|+કેટલાક શબ્દો
!શબ્દ
!ગુજરાતી અર્થ
|-
|આબહો
|પિતા
|-
|આયહો, આયો
|માતા
|-
|બાહા
|ભાઈ
|-
|બાયહો, બાઈ
|બહેન
|-
|પોહો
|પુત્ર
|-
|પોહી
|પુત્રી
|-
|માટળો, માટી, ધનારો
|પતિ
|-
|યેનો
|આવ્યો
|-
|માન
|મને
|-
|કોલા
|કેટલા
|-
|પાનાં
|પાંદડાં
|-
|બોજાહા
|ભાભી
|-
|નિચાક
|છોકરો
|-
|નિચકી
|છોકરી
|-
|થેએ, દોનારી
|પત્ની
|-
|રાને
|ખેતરે
|-
|બોળજે
|બળદ
|-
|ગાવડે
|ગાય
|-
|કોદી
|ચોખા
|-
|વોરાડ
|લગન
|-
|નીંગયો
|નિકળ્યો
|-
|પાહલા
|પાછળ
|-
|કેસ જા
|ક્યાં જાઓ છો?
|-
|કાઇ કઓતોહો
|શું કરો છો?
|-
|ઉજાળો ઓ વી ગીયો
|સવાર થઇ ગઇ
|}
{{સ્ટબ}}
[[શ્રેણી:ગુજરાતની બોલીઓ]]
|