તૌરાત: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું 2405:205:C80B:73DF:6E32:54CF:8969:A95C (talk) દ્વારા કરેલ ફેરફારોને Addbot દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
ટેગ્સ: Rollback મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન Advanced mobile edit
છબીઓ. સ્વાભાવિક રીતે તૌરાત ઇસ્લામનું પુસ્તક નથી.
 
લીટી ૧:
[[File:Köln-Tora-und-Innenansicht-Synagoge-Glockengasse-040.JPG|thumb|જર્મનીના એક સિનેગાગમાં તૌરાત.]]
{{સ્ટબ}}
'''તૌરાત''' ({{IPAc-en|ˈ|t|ɔːr|ə|,_|ˈ|t|oʊ|r|ə}}; {{lang-he-n|תּוֹרָה}}, "સૂચનાઓ", "શિક્ષણ" અથવા "કાયદો") એ [[યહૂદી ધર્મ]]નું ધર્મ પુસ્તક છે.
'''તૌરાત''' ([[અરબી ભાષા|અરબી]]: توراة), એ [[ઇસ્લામ]] અને [[યહૂદી ધર્મ]]નું ધર્મ પુસ્તક છે. તૌરાત શબ્દનો અર્થ અરબી ભાષામાં 'કાયદો' તેમ થાય છે, જ્યારે [[હિબ્રુ ભાષા]]માં (તોરાહ) તેનો અર્થ 'સુચનો' તેવો થાય છે. યહૂદી ધર્મ એ પયગંબર અને ધર્મ પુસ્તકોમાં આસ્થા ધરાવે છે. આ ધર્મ ઇશ્વર દ્વારા તેના પ્રિય [[પયગંબર મુસા]] (મોઝિઝ) મારફત લોકો સુધી પહોંચાડવામાં આવ્યો. આ ધર્મ પુસ્તકની વાતોનો [[કુરાન]]માં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. [[કુરાન]]માં કુલ ચાર પુસ્તકોની વાત છે, [[સફૂહ એ ઈબ્રાહિમી]], તૌરાત, [[જબૂર]] અને [[ઈંજીલ]]. મુસલમાનો તૌરાતને ઇશ્વર દ્વારા આપવામાં આવેલું ધર્મ પુસ્તક માને છે, કારણકે અલ્લાહે પોતેજ પયગંબર મુસા થકી આ પુસ્તક લખ્યું હોવાનું મનાય છે. તેમાં [[દશ આજ્ઞાઓ]] (Ten Commandments) છે, જે પયગંબર મુસાને અલ્લાહે [[તુર પહાડ]] (કોહે તુર) પર આપી હતી.
 
==કુરાનમાં તૌરાત==
કુરાનમાં ''તૌરાત'' શબ્દ અઢાર વખત અને [[પયગંબર મુસા]]નું નામ ૧૩૬ વખત ઉલ્લેખાયેલું છે.
 
==બાહ્ય કડીઓ==
{{Commons category|Torah|તૌરાત}}
* [http://injil.org/Kalimatullah/revelations.html#Heading4 તૌરાતની ચર્ચાઓ]
{{Wiktionary|Torah|Pentateuch}}
* [http://seekingilm.com/archives/136 તૌરાત સંબંધીત અભ્યાસ ]
* [http://www.jewishencyclopedia.com/view.jsp?artid=265&letter=T&search=Torah Jewish Encyclopedia: Torah]
 
{{સ્ટબ}}
 
[[શ્રેણી:ધાર્મિક સાહિત્ય]]
[[શ્રેણી:ઇસ્લામ]]
[[શ્રેણી:યહૂદી ધર્મ]]