ભગવદ્ગોમંડલ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું વધારાની કડીઓ હટાવી.
નાહક્કના વિશેષણો દૂર કર્યાં અને લેખ ને તટસ્થ બનાવ્યો
લીટી ૧:
'''ભગવદ્ગોમંડળ'''ની રચના [[ઓક્ટોબર ૨૪|૨૪ ઓક્ટોબર]] ૧૮૬૫નાં રોજ ગોંડલનાં મહારાજા ઠાકોર સગરામજી બીજાનાં પુત્ર [[મહારાજા ભગવતસિંહજી|ભગવતસિંહજી]]એ કરી. તેમણે છવ્વીસ વર્ષના અથાગ સંશોધનને અંતે ગુજરાતી ભાષા અને ગુજરાતને ગૌરવ આપતોમાટેનો ગ્રંથ "ભગવદ્ગોમંડલ" રચ્યો, જેને ફક્ત શબ્દકોશ જ ન ગણતા, તેની ગણના જ્ઞાનકોશ તરીકે કરવામાં આવે છે.
 
==વ્યુત્પત્તિ==
લીટી ૯:
 
==તવારિખ અને તથ્યો==
[[ઓક્ટોબર ૧|પહેલી ઓક્ટોબર]] ૧૯૨૮ના દિવસે [[ગોંડલ]]માં 'ભગવદ્ગોમંડલ' કોશની કચેરી શરૂ કરી જેમાં તેમણે અત્યારત્યાર સુધીનાં કરેલા સંશોધનમાં એકત્ર કરેલા વીસેક હજાર શબ્દોથી કોશ રચવાની શરૂઆત કરી. ભગવદ્ગોમંડલનો પ્રથમ ગ્રંથ ૨૫મી ઓગષ્ટ ૧૯૪૪ના રોજ પ્રસિદ્ધ થયો જેમાં ૯૦૨ પાનાં હતાં જેમાં ૨૬,૬૮૭ શબ્દો અને તેનાં ૫૧,૩૩૮ અર્થોનો સમાવેશ થયેલો હતો, આ ગ્રંથશ્રેણીનો અંતિમ નવમો ગ્રંથ [[માર્ચ ૯|૯ માર્ચ]] ૧૯૫૫ના પ્રસિદ્ધ થયો હતો. આમ ૧૯૪૪થી ૧૯૫૫ એમ, ૧૧ વર્ષ દરમ્યાન પ્રકાશિત થયેલા નવ ગ્રંથોનાં કુલ ૯૦૦૦થી વધુ પૃષ્ઠોમાં આશરે ૨,૮૧,૩૭૭ શબ્દો, તેના ૮,૨૧,૮૩૨ અર્થો અને ૨૮,૧૫૬ જેટલાં રૂઢિપ્રયોગોનો સંગ્રહ છે.<ref>[http://www.bhagwadgomandal.com/gu/index.php?action=history 'શબ્દકોશનો ઉદ્ભવ અને વિકાસ' ભગવદ્ગોમંડલ વેબસાઇટ પર]</ref> [[ગુજરાતી ભાષા]]માં આટલા બધા શબ્દો છે તેની સૌપ્રથમ વાર જાણ કદાચ આ કોશ દ્વારા જ વિશ્વને થઈ.
 
આમ, છવ્વીસ વર્ષની જહેમતને અંતે પ્રસિદ્ધ થયેલા નવ ગ્રંથો પાછળ, તે સમયે લગભગ સાડાપાંચ લાખ રૂપિયા ખર્ચ કર્યો હતો. અમૂલ્ય એવા આ નવ ગ્રંથનીગ્રંથોના સંગ્રહની કિંમત તે સમયે રૂ. ૫૪૫ હતી, પરંતુ રાજ્યાશ્રયને કારણે તે ૧૪૬ રૂપિયામાં પ્રાપ્ત થતીથતો હતીહતો. આ મહાન ગ્રંથના રચયિતા [[મહારાજા ભગવતસિંહજી]] તેનું અંતિમ સ્વરૂપ જોવા ન પામ્યા, પ્રથમ ગ્રંથ પ્રસિદ્ધ થયાનાં ૪ મહિના પહેલા, ૧૯૪૪ની [[માર્ચ ૯|નવમી માર્ચે]] ૭૮ વર્ષની વયે તેમનું અવસાન થયું.
 
૧ જાન્યુઆરી, ૨૦૧૬ના રોજ ભગવદ્ગોમંડલનો પ્રકાશનાધિકાર સમાપ્ત થતાં તે હવેજાહેર પબ્લિક ડોમેઇનમાંજ્ઞાનક્ષેત્રમાં આવી ગયેલગયો છેહતો.<ref name="સંદેશ">{{ઢાંચો:Cite web|title = ઉત્કૃષ્ઠ ગુજરાતી શબ્દકોશ ભગવદ્ગોમંડળ પરના કોપીરાઈટ હટશે|website = [[સંદેશ]]|date = ૨૭ ડિસેમ્બર ૨૦૧૫|url = http://sandesh.com/article.aspx?newsid=3212497|accessdate = ૧૨ ફેબ્રુઆરી ૨૦૧૬}}</ref>
 
==સંદર્ભ==