કલાપી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું 2405:204:8208:6B6C:0:0:302:80AC (talk) દ્વારા કરેલ ફેરફારોને 2405:205:C8EE:463B:0:0:766:F0B1 દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
ટેગ: Rollback
સંદર્ભો. વધારાની બ્લોગ-બાહ્ય કડીઓ દૂર કરી.
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
લીટી ૮:
| birth_place = [[લાઠી]]
| death_date = [[જૂન ૯|૯મી જૂન]] ૧૯૦૦
| death_place = [[લાઠી]]
| occupation = લાઠી, ગોહિલવાડ, સૌરાષ્ટ્રના રાજવી
| nationality = ભારતીય
લીટી ૨૧:
| signature = Kalapi autograph.svg
}}
'''ગોહિલ સુરસિંહજી તખ્તસિંહજી''', ‘કલાપી’ ([[જાન્યુઆરી ૨૬|૨૬મી જાન્યુઆરી]] ૧૮૭૪, [[જૂન ૯|જૂન ૯]] ૧૯૦૦) નો જન્મ [[લાઠી]] (જિ. અમરેલી)ના રાજકુટુંબમાં થયો હતો. ૧૮૮૨ થી ૧૮૯૦ સુધી રાજકોટની રાજકુમાર કૉલેજમાં પ્રાથમિક શિક્ષણ, જે આંખોની તકલીફ, રાજ્કીય ખટપટો ને કૌટુંબિક કલહને કારણે એ વખતના અંગ્રેજી પાંચમા ધોરણ આગળ અટક્યું. દરમિયાન ૧૮૮૯ માં રોહા (કચ્છ)નાં રાજબા (રમા) તથા કોટડા સાંગાણીનાં આનંદીબા સાથે લગ્ન થયા. પિતા અને મોટાભાઈના અવસાનથી સગીર વયે જ ગાદીવારસ ઠરેલા એમને ૧૮૯૫ માં લાઠી સંસ્થાનનું રાજપદ સોંપાયું. રમા સાથે આવેલી દાસી મોંઘી (પછીથી શોભના) પર ઢળેલી વત્સલતા, અને એને કેળવવા જતાં સધાયેલી નિકટતાને કારણે ગાઢ પ્રીતિમાં પરિણમી અને એમના આંતરબાહ્ય જીવનમાં ખળભળાટ મચી ગયો. ઘણા સાંસારિક, માનસિક, વૈચારિક સંઘર્ષોને અંતે એમણે ૧૮૯૮માં શોભના સાથે લગ્ન કર્યું. ઋજુ અને સંવેદનશીલ પ્રકૃતિના આ કવિ પ્રાપ્ત રાજધર્મ બજાવવા છતાં રાજસત્તા અને રાજકાર્યમાં પોતાની જાતને ગોઠવી ન શક્યા. છેવટે ગાદીત્યાગનો દૃઢ નિર્ધાર કરી ચૂકેલા કલાપીનું છપ્પનિયા દુકાળ વખતે લાઠીમાં અવસાન થયું.
 
ઘણું ઓછું ઔપચારિક શિક્ષણ પામેલા કલાપીએ અંગત શિક્ષકો રોકી અંગ્રેજી-સંસ્કૃત સાહિત્યનું શિક્ષણ મેળવ્યું, ફારસી-ઉર્દૂનો પણ અભ્યાસ કર્યો અને વાચન-અધ્યનની રુચિ કેળવી. ગુજરાતી તથા ઈતર ભાષાઓના સાહિત્યગ્રંથોના વાચને તેમ જ વાજસૂરવાળા, મણિલાલ, કાન્ત, [[ગોવર્ધનરામ ત્રિપાઠી|ગોવર્ધનરામ]], [[ન્હાનાલાલ]], સંચિત વગેરેના સંપર્કે એમની સાહિત્યિક દ્રષ્ટિ અને સજ્જતા કેળવવામાં યોગદાન કર્યું હતું.
લીટી ૬૨:
* માતા પ્રત્યે ખૂબ જ પ્રેમ રાખતા અને માતાના મૃત્યુ બાદ રમાબા પ્રત્યે પણ તેવો જ પ્રેમ રાખતા
* આનંદીબા પ્રત્યે કદી પ્રેમ રાખી શક્યા નહીં પરંતુ પતિ તરીકેની બધી ફરજો અદા કરી
* રાજ્યની ખટપટમાં રમાબા સાથે ઉભા થયેલા મતભેદો દરમ્યાન દાસી મોંધી (પાછળથી શોભના)ની સાહિત્ય તથા તેમની રચનાઓ પ્રત્યેની રૂચી જોતાં તેમ જ તેના બુદ્ધિચાતુર્ય, સુંદરતા અને ભોળપણ જોતાં ૨૦ વર્ષની ઉંમરે એની સાથે પ્રેમ થયો<ref>{{cite book|url=https://www.questia.com/read/76778485/encyclopedia-of-literature|title=Encyclopedia of Literature|publisher=Philosophical Library|year=1946|editor=Joseph T. Shipley|location=New York|pages=514|url-access=subscription|via=[[Questia]]}}</ref>
* શોભના સાથેના પ્રણયને કારણે રાજખટપટ અને ગાદીત્યાગનો વિચાર
* વરિષ્ઠ સાહિત્યકારોની સાથે મિત્રતા
લીટી ૬૯:
* મહત્તમ કાવ્યો, પ્રણયતમ અને પ્રણયમંથન જેવા; ઘણાં કાવ્યો દ્વિઅર્થી અને પરમાત્માને સંબોધીને પણ લખેલા; કાવ્યોમાં વિષયોનું વૈવિધ્ય અને હૃદયના ભાવો રહેલા છે; પત્ર-સાહિત્યમાં પણ ઘણું ચિંતન સમૃધ્ધ કર્યું છે;
* મિત્રો અને સંબંધીઓને લખેલા તેમના પત્રો પણ તેમની માનવતાને મઘમઘાવે છે.
* ૨૬ વર્ષની યુવાન ઉંમરે મૃત્યુ. એવું મનાય છે કે રાજબા-રમાબા સાથે શોભના સાથેના પ્રણયના કારણે મતભેદ થયા અને તેમને ઝેર આપવામાં આવ્યું હતું.<ref name="Datta1988">{{cite book|url=https://books.google.com/books?id=zB4n3MVozbUC&pg=PA1436|title=Encyclopaedia of Indian Literature|author=Amaresh Datta|publisher=Sahitya Akademi|year=1988|isbn=978-81-260-1194-0|volume=2|page=1436}}</ref><ref name="a">{{cite news|url=http://m.timesofindia.com/city/rajkot/Kavi-Kalapis-birth-anniversary-celebrated/articleshow/7374519.cms|work=The Times of India|date=Jan 27, 2011|title=Kavi Kalapi's birth anniversary celebrated|accessdate=July 1, 2014}}</ref>
* ૨૬ વર્ષની યુવાન ઉંમરે મૃત્યુ. (જેના વિષે એમ કહેવાય છે કે રમાબાએ યુક્તિથી ઝેર પાયું હતું)
 
== સર્જન ==
લીટી ૧૦૧:
* ‘રાજવી કવિ કલાપી’ નામનું એમનાં જીવન વિશેનું પુસ્તક.
* એમના નામથી આઈ.એન.ટી નો ‘કલાપી એવોર્ડ' - ગઝલ માટે.
* ૧૯૬૬માં ગુજરાતી ચલચિત્ર ‘કલાપી’ બનાવાયું જેમાં અભિનેતા [[સંજીવ કુમાર|સંજીવ કુમારે]] કલાપીની ભૂમિકા ભજવેલી.<ref name="GokulsingDissanayake2013">{{cite book|url=https://books.google.com/books?id=djUFmlFbzFkC&pg=PA94|title=Routledge Handbook of Indian Cinemas|author1=K. Moti Gokulsing|author2=Wimal Dissanayake|date=17 April 2013|publisher=Routledge|isbn=978-1-136-77284-9|page=94|accessdate=21 April 2017}}</ref>
 
== આ પણ જુઓ ==
* [[કલાપી તીર્થ]]
 
== સંદર્ભ ==
{{Reflist}}
 
== બાહ્ય કડીઓ ==
{{wikisource|સર્જક:કલાપી}}
* [http://gujaratisahityaparishad.com/prakashan/sarjako/savishesh/Savishesh-Kalapi.html ગુજરાતી સાહિત્ય પરિષદ પર કલાપીનો પરિચય]
* [http://www.zazi.com/yayavar/yayavar/vartalap/kalapi.htm કલાપીનો કેકારવ માંથી.]
* [http://bhajanamrutwani.wordpress.com/2008/11/15/jya-jya-najar-mari-thare/ જ્યાં જ્યાં નજર મ્હારી ઠરે]
* [http://layastaro.com/?cat=49 કલાપીનાં કેટલાંક કાવ્યો]
* [http://www.ghanshyamthakkar.com/blog/?p=808 ‘કલાપી’ કૃત ‘યાદી આપની’નું રસવિવેચન : ઉમાશંકર જોશી]
* {{GujLit author}}
{{wikisource|સર્જક:કલાપી}}
 
[[શ્રેણી:ગુજરાતી સાહિત્યકાર]]