ઉલ્કા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું 150.129.200.62 (talk) દ્વારા કરેલ ફેરફારોને Vyom25 દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
ટેગ: Rollback
દરરોજ અંદાજે 25 મિલિયન ઉલ્કા, નાના ઉલ્કા અને અન્ય અવકાશ કચરો પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ કરે છે, જેનું પરિણામ એ છે કે દર વર્ષે અંદાજે 15,000 ટન પદાર્થ તે વાતાવરણમાં પ્રવેશ કરે છે.
લીટી ૩:
 
'''ઉલ્કા''' એ [[સૌરમંડળ]]માં વેરાયેલા રેતકણ જેવડાં નાના કદથી લઇ અને વિશાળ મોટા પથ્થરનાં કદનાં ભંગારનાં કણો છે. આ પ્રકારનાં નાના મોટા પદાર્થો જ્યારે [[પૃથ્વી]]નાં [[ગુરૂત્વાકર્ષણ]]ને કારણે ખેંચાઇ આવે છે, ત્યારે તે વાતાવરણનાં ઘર્ષણને કારણે પોતાનાં પતન માર્ગનો પ્રકાશીત પથ દર્શાવે છે, જેને સામાન્ય ભાષામાં આપણે "ખરતો તારો" કે "ઉલ્કાપાત" કહીએ છીએ. આ પદાર્થ (meteoroid)ક્યારેક વાતાવરણમાં સંપુર્ણ ભસ્મીભુત ન થતાં જમીન સુધી પહોંચી આવે છે, જેને પણ 'ઉલ્કા' (meteorite) કહેવાય છે.
 
દરરોજ અંદાજે 25 મિલિયન ઉલ્કા, નાના ઉલ્કા અને અન્ય અવકાશ કચરો પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ કરે છે,  જેનું પરિણામ એ છે કે દર વર્ષે અંદાજે 15,000 ટન પદાર્થ તે વાતાવરણમાં પ્રવેશ કરે છે.
 
==ચિત્ર ગેલેરી==