બળા (પક્ષી): આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનુંNo edit summary
નાનું ધીરે ધીરે સુરખાબ વિષય પર માહિતી એકઠી કરી સુધારો કરીશ.
લીટી ૧૭:
}}
'''બળા''', કે '''હંજ''' કે ક્યારેક ભૂલથી સુરખાબ<ref name="pankhi-jagat">{{cite book|title=પંખી જગત|last=દેસાઈ|first=પ્રદ્યુમ્ન કંચનરાઈ|publisher=હરીનારાયણ આચાર્ય|year=૧૯૮૦|isbn=|location=અમદાવાદ|page=|pages=|language=gu|chapter=||authorlink=|accessdate=}}</ref> તરીકે ઓળખાતું આ પક્ષી [[ગુજરાત]]ના [[કચ્છ જિલ્લો|કચ્છ]], [[બનાસકાંઠા જિલ્લો|બનાસકાંઠા]], [[પોરબંદર જિલ્લો|પોરબંદર]] અને [[જામનગર જિલ્લો|જામનગર]] સહિત રાજ્યના મોટા ભાગના જલપ્લાવિત વિસ્તારોમાં જોવા મળતું યાયાવર પક્ષી છે. ગુજરાતમાં તેની બે જાતો જોવા મળે છે. બળા સમુહવાચક શબ્દ છે, એકવચન માટેનો શબ્દ બળું છે<ref name="pankhi-jagat"></ref>.
 
તેની ગરદન ઙ્કલ્ઙ્ખ આકારની તથા પંખી જગતમાં સૌથી લાંબી અને માંસલ જીભ ધરાવે છે. સમૂહમાં કાદવથી માળાઓ બનાવે છે. મોટો  (સુરખાબ) કદઃઉંચાઈ ૧૩૫ સેમી.હંજ (સુરખાબ)ને કનિદૈ લાકિઅ ઓળખવો સહેલો છે. ઉંચાઈના પ્રમાણમાં તેનું નાનુ શરીર કોઈનું પણ ધ્યાન ખેંચે. આખુ શરીર રંગે સફેદ અને તેમાં આછી ગુલાબી ઝાંય, ઉડે ત્યારે પાંખોમાંનાં કનિદૈ લાકિઅ દ્યેરા અકિલા ગુલાબી અને કાળા રંગની ભભક તરત નજરે પડે છે. પગ લાંબા અને ગુલાબી હોય છે. ચાંચ ગુલાબી, વાંકી અને છેડેથી કાળી હોય છે. કનિદૈ લાકિઅ નર-માદા સરખા જોવા મળે છે. રહેઠાણૅં મોટા તળાવો, દરીયાકીનારાના કાદવીયા કે પાણીવાળા અકીલા વિસ્તારોમાં જોવા મળે છે. નાનો હંજ (સુરખાબ) કદઃઉંચાઈ કનિદૈ લાકિઅ ૯૦ થી ૧૦૫ સેમી.તેના સફેદ શરીરનો ગુલાબી રંગ વધારે સ્પષ્ટ દેખાઈ તેવો છે.
 
મોટા હંજના પ્રમાણમાં નાના હંજની ડોક ટુંકી અને થોડી ઝાડી હોય છે. કનિદૈ લાકિઅ પગ પણ મોટા હંજ કરતા ટુંકા હોય છે. ચાંચ દ્યેરી ગુલાબી, વાંકી અને છેડેથી કાળી હોય છે. નર-માદા સરખા જોવા મળે છે. રહેઠાણૅં મોટા તળાવો, દરીયાકીનારાના કિનારે કાદવીયા કે પાણીવાળા વિસ્તારોમાં જોવા મળે છે.
 
બળા ગુજરાતનું રાજ્યનું પક્ષી છે.