મનસુખલાલ ઝવેરી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
Photo is nominated for deletion
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
ઇન્ફોબોક્સ, સંદર્ભો.
લીટી ૧:
{{Infobox writer
'''મનસુખલાલ ઝવેરી''' એ [[ગુજરાતી ભાષા]] નાં ઊંડા અભ્યાસી તેમજ સમર્થ વિવેચક પણ હતાં. તેનો જન્મ ઈ.સ.૧૯૦૭ ની [[ઓક્ટોબર ૩|૩ ઓક્ટોબર]] નાં રોજ [[ગુજરાત]] રાજ્યનાં [[જામનગર]] શહેરમાં થયો હતો. તેમનાં પિતાનું નામ મગનલાલ ઝવેરી હતું. તેઓએ એમ.એ. સુધીનો અભ્યાસ પુર્ણ કરીને પ્રાધ્યાપક તરીકે અને પછીથી પ્રિન્સિપાલ તરીકે સેવા આપી હતી. તેઓ શિક્ષણની સાથે સાથે [[સાહિત્ય]] માં પણ ખુબજ સફળ રહ્યા હતાં. તેઓએ [[ગુજરાતી ભાષા]], [[વ્યાકરણ]] અને [[લેખન]] પર ખુબજ ઉમદા કાર્ય કર્યુ હતું. તેઓએ ઈ.સ.૧૯૬૬ માં [[ન્યુયોર્ક]] ખાતે આંતર રાષ્ટ્રીય શિબિરમાં [[ભારતીય]] લેખકોનું પ્રતિનિધિત્વ પણ કર્યુ હતું. આ ઉપરાંત મનસુખલાલે તેમનાં જીવનકાળ દરમિયાન અનેક સામાજીક સંસ્થાઓ સાથે જોડાઈને સેવાકીય પ્રવૃતિ કરી હતી. તેઓનું અવસાન ઈ.સ.૧૯૮૧ ની [[ઓગસ્ટ ૨૭|૨૭ ઓગષ્ટે]] [[મહારાષ્ટ્ર]] રાજ્યનાં [[મુંબઈ]] ખાતે થયુ હતું.
| name = મનસુખલાલ ઝવેરી
| image =
| birth_place = [[જામનગર]], [[ગુજરાત]]
| birth_date = {{Birth date|df=y|1907|10|3}}
| birth_name = મનસુખલાલ મગનલાલ ઝવેરી
| death_place = [[મુંબઈ]]
| death_date = {{Death date and age|df=y|1981|8|27|1907|10|3}}
| nationality = ભારતીય
| children = અનુ ગઢિયા (પુત્રી)<ref name="Gadhia-Smith2011">{{cite book|author=Dr. Anita Gadhia-Smith|title=From Addiction to Recovery: A Therapist's Personal Journey|url=https://books.google.com/books?id=sQvmEbJYcS8C&pg=PA4|accessdate=18 January 2018|date=6 April 2011|publisher=iUniverse|location=Bloomington|isbn=978-1-4620-0529-1|page=4}}</ref>
| spouse = હસમુખગૌરી ઝવેરી
| notableworks = ''હિસ્ટરી ઓફ ગુજરાતી લિટરેચર'' (૧૯૭૮)
| education = એમ.એ.
| language = [[ગુજરાતી ભાષા|ગુજરાતી]]
| occupation = કવિ, વિવેચક, સાહિત્યિક ઇતિહાસકાર
| pseudonym =
| signature_alt =
| signature = Mansukhlal Jhaveri autograph.jpg
}}
'''મનસુખલાલ ઝવેરી''' એ [[ગુજરાતી ભાષા]] નાં કવિ, વિવેચક અને સાહિત્યિક ઇતિહાસકાર હતા.<ref name="NatarajanNelson1996">{{cite book|url=https://books.google.com/books?id=1lTnv6o-d_oC&pg=PA115|title=Handbook of Twentieth-century Literatures of India|author1=Nalini Natarajan|author2=Emmanuel Sampath Nelson|publisher=Greenwood Publishing Group|year=1996|isbn=978-0-313-28778-7|page=115|accessdate=9 December 2017}}</ref>
 
== જીવન ==
==મુખ્ય રચનાઓ==
'''મનસુખલાલ ઝવેરી''' એ [[ગુજરાતી ભાષા]] નાં ઊંડા અભ્યાસી તેમજ સમર્થ વિવેચક પણ હતાં. તેનોતેમનો જન્મ ઈ.સ.૧૯૦૭ ની [[ઓક્ટોબર ૩|૩ ઓક્ટોબર]] નાં રોજ [[ગુજરાત]] રાજ્યનાં [[જામનગર]] શહેરમાં થયો હતો. તેમનાં પિતાનું નામ મગનલાલ ઝવેરી હતું. તેઓએ એમ.એ. સુધીનો અભ્યાસ પુર્ણ કરીને પ્રાધ્યાપક તરીકે અને પછીથી પ્રિન્સિપાલ તરીકે સેવા આપી હતી. તેઓ શિક્ષણની સાથે સાથે [[સાહિત્ય]] માંસાહિત્યમાં પણ ખુબજ સફળ રહ્યા હતાં. તેઓએ [[ગુજરાતી ભાષા]], [[ગુજરાતી વ્યાકરણ|વ્યાકરણ]] અને [[લેખન]] પર ખુબજ ઉમદા કાર્ય કર્યુ હતું. તેઓએ ઈ.સ.૧૯૬૬ માં [[ન્યુયોર્ક]]ન્યૂયોર્ક ખાતે આંતર રાષ્ટ્રીય શિબિરમાં [[ભારતીય]] લેખકોનું પ્રતિનિધિત્વ પણ કર્યુ હતું. આ ઉપરાંત મનસુખલાલે તેમનાં જીવનકાળ દરમિયાન અનેક સામાજીક સંસ્થાઓ સાથે જોડાઈને સેવાકીય પ્રવૃતિ કરી હતી. તેઓનું અવસાન ઈ.સ.૧૯૮૧ ની [[ઓગસ્ટ ૨૭|૨૭ ઓગષ્ટે]] [[મહારાષ્ટ્ર]] રાજ્યનાં [[મુંબઈ]] ખાતે થયુ હતું.
 
તેઓનું અવસાન ઈ.સ.૧૯૮૧ ની [[ઓગસ્ટ ૨૭|૨૭ ઓગષ્ટે]] [[મહારાષ્ટ્ર]] રાજ્યનાં [[મુંબઈ]] ખાતે થયુ હતું.
 
== મુખ્ય રચનાઓ ==
* વિવેચન - પર્યેષણા, કાવ્યવિમર્ષ, અભિગમ, દ્રષ્ટિકોણ, [[કનૈયાલાલ મુનશી]], [[ન્હાનાલાલ]]
* કાવ્ય - આરાધના, ચંદ્રદૂત, ફૂલદોલ, અભિસાર, ડૂમો ઓગળ્યો
* સંપાદન - સાહિત્યલહરી ભાગ ૧, ૨, ૩; [[ગુજરાતી ભાષા]] [[વ્યાકરણ]] અને [[લેખન]] - ભાગ ૧-૨ , પ્રેમાનંદ કૃત ‘દશમ સ્કંધ’ , [[ગુજરાતી]] ટૂંકી વાર્તા, આપણા ઉર્મિકાવ્યો ભાગ ૧-૨, દયારામ
* અનુવાદ - સ્મૃતિભંશ અથવા શાપિત શકુંતલા, રામસંહિતા, ભારત - આજ અને કાલ, હેમ્લેટ, મેકબેથ, ઓથેલો
 
== પૂરક વાચન ==
* {{cite book |last=પંડ્યા |first=દુશ્યંત |title=મનસુખલાલ ઝવેરી |series=ગુજરાતી ગ્રંથકાર શ્રેણી |year=૧૯૯૭ |edition=૧ |publisher=ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય |location=અમદાવાદ |oclc=39516267}}
 
== સંદર્ભ ==
{{Reflist}}
 
== બાહ્ય કડીઓ ==
* {{Internet Archive author|sname=Mansukhlal Zaveri}}
* {{Gbooks-author|Mansukhlal Maganlal Jhaveri}}
 
[[Category:ગુજરાતી સાહિત્યકાર]]