દાદરા અને નગરહવેલી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
ઇન્ફોબોક્સ, સાફ-સફાઇ.
ઇતિહાસ
લીટી ૩૮:
 
અહીંની મુખ્ય વસ્તી ધોડીયા અને કૂકણા લોકોની છે.
 
== ઇતિહાસ ==
[[File:Damão,_Dadra,_Nagar_Haveli.png|link=https://en.wikipedia.org/wiki/File:Dam%C3%A3o,_Dadra,_Nagar_Haveli.png|thumb|પોર્ટુગીઝ શાસન સમયમાં દમણ, દાદરા અને નગર હવેલીનો નકશો]]
૧૯૪૭માં ભારતની આઝાદી પછી દાદરા અને નગર હવેલીના નાગરિકો, યુનાઇટેડ ફ્રંટ ઓફ ગોઅન્સ ‍(UFG), ધ નેશનલ મુવમેન્ટ લિબરેશન ઓર્ગેનાઇઝેશન (NMLO), અને આઝાદ ગોમંતક દળે દાદરા અને નગર હવેલીનો કબ્જો પોર્ટુગીઝો પાસેથી ૧૯૫૪માં લઇ લીધો હતો.<ref name="lele">P S Lele, ''Dadra and Nagar Haveli: past and present'', published by Usha P. Lele, 1987</ref>
 
૩૧ ડિસેમ્બર ૧૯૭૪ના રોજ ભારત અને પોર્ટુગલ વચ્ચેની સંધિ વડે ગોઆ, દમણ, દીવ, દાદરા અને નગર હવેલી ભારતના ભાગ તરીકે અધિકૃત રીતે સ્વીકારાયા હતા.<ref>{{Cite web|url=http://www.commonlii.org/in/other/treaties/INTSer/1974/53.html|title=Treaty Between the Government of India and the Government of the Republic of Portugal on Recognition of India's Sovereignty Over Goa, Daman, Diu, Dadra and Nagar Haveli and Related Matters 1974|archive-url=https://web.archive.org/web/20131203000634/http://www.commonlii.org/in/other/treaties/INTSer/1974/53.html|archive-date=3 December 2013|access-date=2 June 2013|url-status=live}}</ref>
 
ડિસેમ્બર ૨૦૧૯માં ભારતની સંસદમાં દાદરા અને નગર હવેલીને દમણ અને દીવ સાથે જોડીને ૨૬ જાન્યુઆરી ૨૦૨૦થી એક જ કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવા માટેનો ઠરાવ પસાર કર્યો હતો. દાદરા અને નગર હવેલી નવા કેન્દ્ર શાસિત પ્રદેશના ત્રણ માંનો એક જિલ્લો બનશે.<ref>{{cite news|last1=Dutta|first1=Amrita Nayak|title=There will be one UT less as Modi govt plans to merge Dadra & Nagar Haveli and Daman & Diu|url=https://theprint.in/india/there-will-be-one-ut-less-as-modi-govt-plans-to-merge-dadra-nagar-haveli-and-daman-diu/261056/|accessdate=22 August 2019|work=The Print|date=10 July 2019}}</ref><ref>{{Cite web|url=https://www.devdiscourse.com/article/national/754685-govt-plans-to-merge-2-uts----daman-and-diu-dadra-and-nagar-haveli|title=Govt plans to merge 2 UTs -- Daman and Diu, Dadra and Nagar Haveli}}</ref><ref>http://164.100.47.4/BillsTexts/LSBillTexts/Asintroduced/366_2019_LS_Eng.pdf</ref>
 
== જોવાલાયક સ્થળો ==