જન ગણ મન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનુંNo edit summary
ટેગ્સ: વિઝ્યુલ સંપાદન મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
નાનું કંદર્પ ચાવડા (talk) દ્વારા કરેલ ફેરફારોને KartikMistry દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
ટેગ: Rollback
લીટી ૫:
|image =
|caption =
|prefix = રાષ્ટ્રીય ગાન
|country = [[ભારત]]
|author = [[રવિન્દ્રનાથ ટાગોર]]
લીટી ૧૫:
|sound_title = "જણ ગણ મન" (સંગીત)
}}
'''''જન ગણ મન''''' ([[હિન્દી ભાષા|હિન્દી]]: जन गण मन,[[બંગાળી ભાષા|બંગાળી]]: জন গণ মন ) ભારતનુ રાષ્ટ્ર ગાનરાષ્ટ્રગીત છે. [[નોબૅલ પારિતોષિક]] વિજેતા [[રવિન્દ્રનાથ ટાગોર]] રચીત [[બંગાળી ભાષા]]ની કવિતામાંથી પ્રથમ પાંચ કડીઓને ભારતનાં રાષ્ટ્ર ગાનગીત તરીકે અપનાવાયેલ છે. આ ગીત પ્રથમ વખત ડિસેમ્બર ૨૭,૧૯૧૧નાં દિવસે ભારતીય રાષ્ટ્રીય [[કોંગ્રેસ]]નાં [[કોલકોતા જિલ્લો|કોલકોતા]] અધિવેશનમાં ગાવામાં આવ્યું હતું અને ૨૪ જાન્યુઆરી,૧૯૫૦ ના દિવસે ગણતંત્રમાં રાષ્ટ્ર ગાનરાષ્ટ્રગીત તરીકે સન્માનિત કરાયું હતું.<ref name="Britannica2008">{{citation|last=Britannica|first=Editors of Encyclopedia|title=Britannica Encyclopedia of India (Set of 5 Volumes)|url=https://books.google.com/books?id=n1gOAQAAMAAJ|year=2008|page=167|publisher=Encyclopedia Britannica India|isbn=978-81-8131-008-8}} '''Quote:''' "Adopted by the Constituent Assembly as the national anthem of India on January 24, 1950, the song Jana-gana-mana, in its Hindi version of the first stanza, was originally composed in Bengali by poet Rabindranath Tagore"</ref><ref>http://mha.gov.in/sites/upload_files/mha/files/pdf/NationalAnthem(E).pdf '''Quote:''' "The composition consisting of the words and music of the first stanza of the late poet Rabindra Nath Tagore’s song known as “Jana Gana Mana” is the National Anthem of India"</ref>
 
અધિકૃત રીતે રાષ્ટ્ર ગાન નેરાષ્ટ્રગીતને બાવન (૫૨) સેકંડમાં ગાવામાં આવે છે. ક્યારેક ફક્ત પહેલી તથા છેલ્લી કડી જ ગાવામાં આવે છે, જેની અવધિ ૨૦ સેકંડ છે.
 
== રાષ્ટ્રગીત ==