માધ્યમિક શાળા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
ટેગ્સ: વિઝ્યુલ સંપાદન મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
નાનું 2409:4041:2E99:AE24:922B:6939:655:680C (talk) દ્વારા કરેલ ફેરફારોને KartikMistry દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
ટેગ: Rollback
લીટી ૧:
[[પ્રાથમિક શાળા]]નાં અભ્યાસ પછીનું શિક્ષણ માધ્યમિક શાળાઓમાં થાય છે. માધ્યમિક શિક્ષણ એટલે કે ધોરણ ૮ થી ૧૦ સુધીનું શિક્ષણ. આ માધ્યમિક શિક્ષણ જ્યાં આપવામાં આવતું હોય, તે શાળાને માધ્યમિક શાળા કહેવાય છે. ગુજરાત રાજ્યના મોટાભાગનાં શહેરો અને ઘણાં ગામોમાં માધ્યમિક શાળા આવેલી છે.
 
ઘણાં મોટાં શહેરોમાં ગુજરાતી સિવાયની ભાષાઓના માધ્યમની શાળાઓ પણ આવેલી છે.ગામમા માધ્યમિક શાળાની સુવિધા ઉપલબ્ધ છે.
 
[[Category:સમાજશાસ્ત્ર]]