દાહોદ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
લીટી ૧:
દાહોદ તાલુકો [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત]] રાજ્યના [[દાહોદ જિલ્લો|દાહોદ જિલ્લા]]નો મહત્વનો તાલુકો છે. [[દાહોદ]] આ જિલ્લા તેમ જ તાલુકાનું મુખ્ય મથક છે.
 
દાહોદ જિલ્લા તેમ જ શહેરમાંથિઇ [[ગાંધીનગર]]થી [[ઇન્દૌર]] જતો [[રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૫૯]] પસાર થાય છે.
દાહોદ તાલુકામાં ૮૬ ગામો આવેલાં છે. ઇ. સ. ૨૦૦૧ના વર્ષમાં થયેલી વસ્તીગણતરી મુજબ દાહોદ તાલુકાની વસ્તી ૩૬,૮,૪૮૪ જેટલી થાય છે. આ તાલુકાનો સાક્ષરતા દર સ્ત્રીઓમાં ૩૭.૦પ ટકા, પુરુષોમાં ૬૧.૧૮ ટકા તેમ જ કુલ ૪૯.રર ટકા જેટલો છે. દાહોદ તાલુકાનો કુલ વિસ્તાર પ૮,૧૯૦.૬૯ હેક્ટર જેટલો છે.