૨૦૨૦ પાલઘર ટોળાં હત્યાકાંડ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
લીટી ૭:
 
== પ્રતિક્રિયાઓ ==
૧૯ એપ્રિલના રોજ આ ઘટનાનો એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં ટોળાએ સાધુઓની હત્યા કરી ત્યારે પોલીસ મૌનપૂર્વક ઉભીઊભી જોવા મળી રહી છે.<ref name=":0">{{Cite web|url=https://indianexpress.com/article/explained/palghar-mob-lynching-mahant-kalpavruksha-giri-6370528/|title=Palghar lynching: All you need to know|last=Sheikh|first=Zeeshan|date=2020-04-20|website=The Indian Express|language=en-US|archiveurl=|archivedate=|accessdate=2020-04-20}}</ref> સાધુ વારંવાર પોલીસ અધિકારીને તેનો હાથ પકડીને તેમની રક્ષા માટે વિનંતી કરતા જોવા મળે છે, પરંતુ પોલીસ તેમને [[ટોળું|ટોળા]]માં ધકેલી દે છે.<ref name=":1">{{Cite web|url=https://www.indiatvnews.com/news/india/palghar-mob-lynching-two-sadhus-driver-lynched-video-latest-update-maharashtra-uddhav-thackeray-609476|title=Palghar mob lynching: What we know so far|last=Jaiswal|first=Priya|date=2020-04-20|website=www.indiatvnews.com|language=en|accessdate=2020-04-21}}</ref><ref>{{Cite web|url=https://www.indiatoday.in/india-today-insight/story/could-palghar-lynchings-have-been-averted-1669180-2020-04-21|title=Could Palghar lynchings have been averted?|last=MumbaiApril 21|first=Kiran D. Tare|last2=April 21|first2=2020UPDATED:|website=India Today|language=en|accessdate=2020-04-21|last3=Ist|first3=2020 01:02}}</ref> આ ઘટના પર મહારાષ્ટ્ર સરકારની વ્યાપક ટીકા થઈ.
 
૧૯ એપ્રિલની સાંજે રાજ્યના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ નિવેદન જારી કર્યું હતું કે આ ઘટનામાં સામેલ ગુનેગારોને ન્યાયિક રીતે સજા આપવામાં આવશે. રાજ્યના ગૃહમંત્રી અનિલ દેશમુખે ઘટનાની ઘટનાની તપાસ માટે ઉચ્ચ સ્તરીય તપાસની ઘોષણા કરી હતી.<ref>{{Cite news|last=Mengle|first=Gautam S.|title=Anil Deshmukh announces high-level inquiry into Palghar lynching|url=https://www.thehindu.com/news/cities/mumbai/deshmukh-announces-high-level-inquiry-into-palghar-lynching/article31384496.ece|access-date=21 April 2020|work=The Hindu|date=20 April 2020|language=en-IN}}</ref>
 
મુંબઈ પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી અને ૯ થી વધુ કિશોરો સહિત ૧૦૦થી વધુ લોકોને પોલીસ હિરાસતમાં લેવામાં આવ્યા હતા અને બે પોલીસ અધિકારીઓને પદ પરથી નિલંબિત કરવામાં આવ્યા હતા.<ref>{{Cite news|url=https://www.bbc.com/news/world-asia-india-52350728|title=More than 100 arrested over India lynching|date=2020-04-20|work=BBC News|access-date=2020-04-20|language=en-GB}}</ref> <ref>{{Cite news|last=Singh|first=Divyesh|title=Two police officers suspended after Palghar mob lynching incident|url=https://www.indiatoday.in/india/story/two-police-officers-suspended-after-palghar-mob-lynching-incident-1669019-2020-04-20|access-date=21 April 2020|work=India Today|date=20 April 2020|language=en}}</ref>
 
મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ સહિત વિપક્ષી નેતાઓએ આ ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરી છે.<ref>{{Cite web|url=https://www.indiatoday.in/india/story/palghar-mob-lynching-have-asked-maharashtra-cm-to-take-strict-action-against-culprits-says-yogi-adityanath-1668982-2020-04-20|title=Palghar mob lynching: Have asked Maharashtra CM to take strict action against culprits, says Yogi Adityanath|last=LucknowApril 20|first=Press Trust of India|last2=April 20|first2=2020UPDATED:|website=India Today|language=en|accessdate=2020-04-21|last3=Ist|first3=2020 14:03}}</ref><ref>{{Cite web|url=https://timesofindia.indiatimes.com/city/mumbai/mumbai-ex-cm-seeks-inquiry-into-lynching-case-of-three-men/articleshow/75241047.cms|title=Palghar Incident: Ex-CM Devendra Fadnavis seeks inquiry into Palghar lynching case of three men {{!}} Mumbai News - Times of India|last=Apr 20|first=TNN {{!}} Updated:|last2=2020|website=The Times of India|language=en|accessdate=2020-04-21|last3=Ist|first3=06:32}}</ref> ૨૦ એપ્રિલના રોજ જુના અખાડાના મહામંડલેશ્વર મહંત હરિ ગિરીએ હત્યા માટે જવાબદાર ગુનેગારો અને પોલીસ સામે ઝડપી કાર્યવાહી કરવાની માંગ કરી હતી.<ref>{{Cite web|url=https://timesofindia.indiatimes.com/city/dehradun/akhara-seers-angry-with-police-administration-over-palghar-lynching-of-sadhus-demand-swift-strict-action/articleshow/75259345.cms|title=Akhara seers angry with police &amp; administration over Palghar lynching of sadhus, demand swift &amp; strict action {{!}} Dehradun News - Times of India|last=Apr 21|first=Sheo S. Jaiswal {{!}} TNN {{!}} Updated:|last2=2020|website=The Times of India|language=en|accessdate=2020-04-21|last3=Ist|first3=15:49}}</ref> ઉદ્ધવ ઠાકરેએ ગૃહ પ્રધાન [[અમિત શાહ|અમિત શાહ]]ને વિનંતી કરી હતી કે, આ ઘટનાને સાંપ્રદાયિક રીતે રજૂ કરનારાઓ સામે પગલાં લેવામાં આવે.<ref>{{Cite web|url=https://timesofindia.indiatimes.com/india/uddhav-thackeray-urges-amit-shah-for-action-against-communal-twist-to-lynching/articleshow/75249539.cms|title=Uddhav Thackeray urges Amit Shah for action against communal twist to Palghar lynching|last=|first=|date=20 April 2020|website=The Times of India|language=en|archiveurl=|archivedate=|accessdate=2020-04-20}}</ref><ref>{{Cite web|url=https://www.telegraphindia.com/india/thackeray-urges-amit-shah-to-take-action-against-communal-twist-to-palghar-lynching/cid/1766558|title=Thackeray urges Amit Shah to take action against those giving communal twist to Palghar lynching|website=www.telegraphindia.com|language=en|accessdate=2020-04-20}}</ref>
 
== સંદર્ભ ==