"અરાલ સમુદ્ર" ની આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

નાનું
કડી.
નાનું (છબી વર્ણન.)
નાનું (કડી.)
'''અરાલ સમુદ્ર''' [[ઉઝબેકિસ્તાન]] અને [[કઝાકિસ્તાન]]ની સરહદ પર આવેલો સમુદ્ર છે.
 
[[ભૂસ્તરશાસ્ત્રી]]ઓ ના મત પ્રમાણે લગભગ ૨૫ લાખ વર્ષ પહેલા અરાલ સમુદ્રનુ અસ્તિત્વ ન હતુ ત્યારે આદિકાળમાં [[યુરેશીયા]] (યુરોપ + એશીયા) ખંડના દક્ષિણે ટિથિસ નામનો સમુદ્ર ફેલાયેલો હતો. ઉત્તર તરફ પ્રવાસ ખેડતો ભારતીય ઉપખંડ યુરેશીયા જોડે ટકરાયો ત્યારે ટિથિસ સમુદ્ર આપોઆપ નાબુદ થયો. ભારતીય ઉપખંડનો પોપડો યુરેશીયન પ્લેટ નીચે સરક્યો આ ભુસ્તરીય ટક્કરે આઘાતનાં મોજાં છેક મધ્ય એશીયા સુધી પહોંચાડ્યાં. પારીણામે ત્યાં પણ ઉથલપાથલો મચી. ગ્રેનાઇટના અમુક થરો ત્યાં સખત દબાણના માર્યા ફસકી પડ્યા. ભુસપાટી કરતા સહેજ નીચે બેસી ગયા. પ્રક્રિયા બહુ ધીમી ચાલી, પરંતુ લાંબે ગાળે જે ત્રણ નાનાં બેસીનો રચાયાં તેમાં [[કાળો સમુદ્ર]], [[કેસ્પિયન સમુદ્ર|કાસ્પિયન સમુદ્ર]], તથા અરાલ સમુદ્ર એમ ત્રણ સમુદ્રો બન્યા.
 
<gallery class="center" mode="packed" heights="250">