અર્જુન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
ટેગ્સ: વિઝ્યુલ સંપાદન મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
નાનું 2405:204:8508:734B:C888:2364:A302:62DC (talk) દ્વારા કરેલ ફેરફારોને હાર્દિક ક્યાડા દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
ટેગ: Rollback
લીટી ૮૧:
 
== કર્ણ વચ્ચે તફાવત ==
અર્જુન અને કર્ણ વચ્ચે આમ તો ઘણી સામાન્યતા છે. બંને કુશળ ધનુર્ધર હતાં અને બંનેએ દ્રૌપદીને મેળવવા સ્વયંવરમાં ભાગ લીધો હતો. બંને વચ્ચે ઉંડી સામ્યતા તેમાં છે કે બંનેએ કૌરવોને લોહીના સંબંધે કે મિત્રાચારીના હિસાબે નજીકના જાણ્યા. કૃષ્ણ સાથે કર્ણનો પ્રવાસ ભગવદ્ ગીતા જેવો જ છે જેમાં કૃષ્ણ અર્જુનને પોતાના કર્તવ્યનું ભાન કરાવે છે. તેમના નિર્ણયો અને નીપજેલા પરિણામની તેમના પર અને તેમના પરિવારો પર થયેલ અસર આદિ બતાવી કર્તવ્યના મહત્વનું વર્ણન કરેલ છે. અર્જુન એક આદર્શ વિદ્યાર્થી, એકાગ્રતા પરીસીમા તરીકે એક સુંદર ઉદાહરણ પૂરું પાડે છે. કૃષ્ણના તેની તરફના સંલગ્નતા સાથે હોવામાત્રથી કેટલા વરદાન તે મેળવી શક્યો હતો. અમુક કૃત્યો જેથી તેના નામને દાગ લાગ્યો તે છે-ભીમ દ્વારા કર્ણના પુત્રના વધ માટે પાછળથી કરેલ સહાયતા, શિખંડીની સહાયતા દ્વારા થયેલ ભીષ્મ પિતાની હત્યા અને તેના ભાઈ યુધિષ્ઠિર દ્વારા બોલાયેલ અસત્ય જેથી ગુરુ દ્રોણની હત્યા થઈ.કરણ અે અરજૂન નો તેમજ પાડવો નો મોટો ભાઈ હતો
 
== અન્ય નામો ==