કલાપી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
સાફ-સફાઇ. અલંકારિક ભાષા-વાક્યો દૂર કર્યા. કામ બાકી.
લીટી ૨૧:
| signature = Kalapi autograph.svg
}}
'''સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ''' ([[જાન્યુઆરી ૨૬|૨૬ જાન્યુઆરી]] ૧૮૭૪- [[જૂન ૯|૯ જૂન]] ૧૯૦૦) જેઓ '''કલાપી''' ઉપનામથી પ્રખ્યાત છે, ગુજરાતી કવિ અને લાઠીના રાજવી હતા.
'''ગોહિલ સુરસિંહજી તખ્તસિંહજી''', ‘કલાપી’ ([[જાન્યુઆરી ૨૬|૨૬મી જાન્યુઆરી]] ૧૮૭૪, [[જૂન ૯|જૂન ૯]] ૧૯૦૦) નો જન્મ લાઠી (જિ. અમરેલી)ના રાજકુટુંબમાં થયો હતો. તેમણે ૧૮૮૨થી ૧૮૯૦ સુધી રાજકોટની રાજકુમાર કૉલેજમાંથી પ્રાથમિક શિક્ષણ પ્રાપ્ત કર્યું, જે આંખોની તકલીફ, રાજકીય ખટપટો અને કૌટુંબિક કલહને કારણે એ વખતના અંગ્રેજી પાંચમા ધોરણ સુધી જ પૂર્ણ થઈ શક્યું હતું. દરમિયાન ૧૮૮૯માં રોહા (કચ્છ)નાં રાજબા (રમા) તથા કોટડા સાંગાણીનાં આનંદીબા સાથે લગ્ન થયાં. પિતા અને મોટાભાઈનાં અવસાનથી સગીર વયે જ ગાદીવારસ ઠરેલા એમને ૧૮૯૫માં લાઠી સંસ્થાનનું રાજપદ સોંપાયું. રમા સાથે આવેલી દાસી મોંઘી (પછીથી શોભના) પર ઢળેલી વત્સલતા અને એને કેળવવા જતાં સધાયેલી નિકટતાને કારણે ગાઢ પ્રીતિમાં પરિણમી અને એમના આંતરબાહ્ય જીવનમાં ખળભળાટ મચી ગયો. ઘણા સાંસારિક, માનસિક, વૈચારિક સંઘર્ષોને અંતે એમણે ૧૮૯૮માં શોભના સાથે લગ્ન કર્યું. ઋજુ અને સંવેદનશીલ પ્રકૃતિના આ કવિ પ્રાપ્ત રાજધર્મ બજાવવા છતાં રાજસત્તા અને રાજકાર્યમાં પોતાની જાતને ગોઠવી ન શક્યા. છેવટે ગાદીત્યાગનો દૃઢ નિર્ધાર કરી ચૂકેલા કલાપીનું છપ્પનિયા દુકાળ વખતે લાઠીમાં અવસાન થયું.
 
== જીવન ઝરમર ==
ઘણું ઓછું ઔપચારિક શિક્ષણ પામેલા કલાપીએ અંગત શિક્ષકો રોકી અંગ્રેજી-સંસ્કૃત સાહિત્યનું શિક્ષણ મેળવ્યું, ફારસી-ઉર્દૂનો પણ અભ્યાસ કર્યો અને વાચન-અધ્યનની રુચિ કેળવી. ગુજરાતી તથા ઈતર ભાષાઓના સાહિત્યગ્રંથોના વાચને તેમ જ વાજસૂરવાળા, મણિલાલ, કાન્ત, [[ગોવર્ધનરામ ત્રિપાઠી|ગોવર્ધનરામ]], [[ન્હાનાલાલ]], સંચિત વગેરેના સંપર્કે એમની સાહિત્યિક દ્રષ્ટિ અને સજ્જતા કેળવવામાં યોગદાન કર્યું હતું.
 
== અભ્યાસ ==
* ૧૮૮૨-૧૮૯૦ રાજકુમાર કોલેજ, રાજકોટમાં અંગ્રેજી પાંચ ધોરણ સુધી અભ્યાસ કર્યો હતો.
* અંગત શિક્ષકો પાસે સંસ્કૃત, ઉર્દૂ, ફારસી સાહિત્યનો અભ્યાસ પણ તેમણે કર્યો હતો.
 
== કુટુંબ, પત્ની ==
{{multiple image
| align = right
Line ૪૮ ⟶ ૪૨:
}}
 
તેમનો જન્મ લાઠી (જિ. અમરેલી)ના રાજકુટુંબમાં થયો હતો. તેમણે ૧૮૮૨થી ૧૮૯૦ સુધી રાજકોટની રાજકુમાર કૉલેજમાંથી પ્રાથમિક શિક્ષણ પ્રાપ્ત કર્યું, જે આંખોની તકલીફ, રાજકીય ખટપટો અને કૌટુંબિક કલહને કારણે એ વખતના અંગ્રેજી પાંચમા ધોરણ સુધી જ પૂર્ણ થઈ શક્યું હતું. કલાપીએ અંગત શિક્ષકો રોકી અંગ્રેજી-સંસ્કૃત સાહિત્યનું શિક્ષણ મેળવ્યું, ફારસી-ઉર્દૂનો પણ અભ્યાસ કર્યો અને વાચન-અધ્યનની રુચિ કેળવી.
* રમાબા ઉર્ફે રાજબા - રૂહા, કચ્છનાં કુંવરી (૧૮૮૯ - ૧૫ વર્ષની વયે); એમનાંથી ૮ વર્ષ મોટા
 
* આનંદીબા ઉર્ફે કેસરબા - કોટડા, સૌરાષ્ટ્રનાં કુંવરી (૧૮૮૯ - ૧૫ વર્ષની વયે); એમનાંથી ૨ વર્ષ મોટા
દરમિયાન ૧૮૮૯માં ૧૫ વર્ષની વયે તેમનાંથી ૮ વર્ષ મોટા રોહા (કચ્છ)નાં રાજબા (રમા) તથા તેમનાથી ૨ વર્ષ મોટા કોટડા સાંગાણીનાં આનંદીબા સાથે લગ્ન થયાં. પિતા અને મોટાભાઈનાં અવસાનથી સગીર વયે જ ગાદીવારસ ઠરેલા એમને ૧૮૯૫માં લાઠી સંસ્થાનનું રાજપદ સોંપાયું.
* શોભના - રમાબા સાથે પિયરથી ૭-૮ વર્ષની ઉંમરે આવેલ મોંઘી નામની દાસી (૧૮૯૮); એમનાંથી ૭-૮ વર્ષ નાના
 
*રમા સાથે આવેલી દાસી મોંઘી (પછીથી શોભના) પર ઢળેલી વત્સલતા અને એને કેળવવા જતાં સધાયેલી નિકટતાને કારણે ગાઢ પ્રીતિમાં પરિણમી અને એમના આંતરબાહ્ય જીવનમાં ખળભળાટ મચી ગયો. રાજ્યની ખટપટમાં રમાબા સાથે ઉભા થયેલા મતભેદો દરમ્યાન દાસી મોંધી (પાછળથી શોભના)ની સાહિત્ય તથા તેમની રચનાઓ પ્રત્યેની રૂચી જોતાં તેમ જ તેના બુદ્ધિચાતુર્ય, સુંદરતા અને ભોળપણ જોતાં ૨૦ વર્ષની ઉંમરે એની સાથે પ્રેમ થયો<ref>{{cite book|url=https://www.questia.com/read/76778485/encyclopedia-of-literature|title=Encyclopedia of Literature|publisher=Philosophical Library|year=1946|editor=Joseph T. Shipley|location=New York|pages=514|url-access=subscription|via=[[Questia]]}}</ref> ઘણા સાંસારિક, માનસિક, વૈચારિક સંઘર્ષોને અંતે એમણે ૧૮૯૮માં શોભના સાથે લગ્ન કર્યું.
 
*ઋજુ ૨૬અને વર્ષનીસંવેદનશીલ નાનીપ્રકૃતિના ઉંમરે મૃત્યુકવિ થયુંપ્રાપ્ત હતુંરાજધર્મ બજાવવા છતાં રાજસત્તા અને રાજકાર્યમાં પોતાની જાતને ગોઠવી ન શક્યા. છેવટે ગાદીત્યાગનો દૃઢ નિર્ધાર કરી ચૂકેલા કલાપીનું છપ્પનિયા દુકાળ વખતે લાઠીમાં અવસાન થયું. એવું મનાય છે કે રાજબા-રમાબા સાથે શોભના સાથેના પ્રણયના કારણે મતભેદ થયા અને કવિ કલાપી ને ઝેર આપવામાં આવ્યું હતું.<ref name="Datta1988">{{cite book|url=https://books.google.com/books?id=zB4n3MVozbUC&pg=PA1436|title=Encyclopaedia of Indian Literature|author=Amaresh Datta|publisher=Sahitya Akademi|year=1988|isbn=978-81-260-1194-0|volume=2|page=1436}}</ref><ref name="a">{{cite news|url=http://m.timesofindia.com/city/rajkot/Kavi-Kalapis-birth-anniversary-celebrated/articleshow/7374519.cms|work=The Times of India|date=Jan 27, 2011|title=Kavi Kalapi's birth anniversary celebrated|accessdate=July 1, 2014}}</ref>
== પ્રદાન ==
* પ્રજાવત્સલ રાજવી .
* ખુદવફાઇવાળા ઊર્મિકવિ જેણે ગુજરાતી કલા સાહિત્યને સમૃધ્ધ કર્યું.
* પ્રવાસ લેખન.
 
ઘણું ઓછું ઔપચારિક શિક્ષણ પામેલા કલાપીએ અંગત શિક્ષકો રોકી અંગ્રેજી-સંસ્કૃત સાહિત્યનું શિક્ષણ મેળવ્યું, ફારસી-ઉર્દૂનો પણ અભ્યાસ કર્યો અને વાચન-અધ્યનની રુચિ કેળવી. ગુજરાતી તથા ઈતર ભાષાઓના સાહિત્યગ્રંથોના વાચને તેમ જ વાજસૂરવાળા, મણિલાલ, કાન્ત, [[ગોવર્ધનરામ ત્રિપાઠી|ગોવર્ધનરામ]], [[ન્હાનાલાલ]], સંચિત વગેરેના સંપર્કે એમની સાહિત્યિક દ્રષ્ટિ અને સજ્જતા કેળવવામાં યોગદાન કર્યું હતું.
== જીવન ઝરમર ==
* ૨૧ વર્ષની વયે રાજ્યાભિષેક ( [[જાન્યુઆરી ૨૧|૨૧મી જાન્યુઆરી]] ૧૮૯૫)
* નાનપણથી જ લાગણીપ્રધાન, સાહિત્ય અને કુદરતી સૌંદર્યનો ઘણો શોખ અને આદર્શ રાજવી બનવાની ઇચ્છા
* માતા પ્રત્યે ખૂબ જ પ્રેમ રાખતા અને માતાના મૃત્યુ બાદ રમાબા પ્રત્યે પણ તેવો જ પ્રેમ રાખતા
* આનંદીબા પ્રત્યે કદી પ્રેમ રાખી શક્યા નહીં પરંતુ પતિ તરીકેની બધી ફરજો અદા કરી
* રાજ્યની ખટપટમાં રમાબા સાથે ઉભા થયેલા મતભેદો દરમ્યાન દાસી મોંધી (પાછળથી શોભના)ની સાહિત્ય તથા તેમની રચનાઓ પ્રત્યેની રૂચી જોતાં તેમ જ તેના બુદ્ધિચાતુર્ય, સુંદરતા અને ભોળપણ જોતાં ૨૦ વર્ષની ઉંમરે એની સાથે પ્રેમ થયો<ref>{{cite book|url=https://www.questia.com/read/76778485/encyclopedia-of-literature|title=Encyclopedia of Literature|publisher=Philosophical Library|year=1946|editor=Joseph T. Shipley|location=New York|pages=514|url-access=subscription|via=[[Questia]]}}</ref>
* શોભના સાથેના પ્રણયને કારણે રાજખટપટ અને ગાદીત્યાગનો વિચાર
* વરિષ્ઠ સાહિત્યકારોની સાથે મિત્રતા
* [[:en:Emanuel_Swedenborg|સ્વીડનબોર્ગના]] વિચારોની ઊંડી અસર
* ૧૬ થી ૨૬ વર્ષની ઉંમરનાં ૧૦ વર્ષના ગાળામાં જ ૫૦૦થી વધુ વિવિધ પુસ્તકોનો અભ્યાસ કરેલો અને ૨૫૦ થી ઉપર ગુજરાતી સાહિત્યના ઘરેણા જેવી રચનાઓ કરેલી. (કાવ્યસર્જન ૧૮૯૨થી શરૂ થયેલ)
* મહત્તમ કાવ્યો, પ્રણયતમ અને પ્રણયમંથન જેવા; ઘણાં કાવ્યો દ્વિઅર્થી અને પરમાત્માને સંબોધીને પણ લખેલા; કાવ્યોમાં વિષયોનું વૈવિધ્ય અને હૃદયના ભાવો રહેલા છે; પત્ર-સાહિત્યમાં પણ ઘણું ચિંતન સમૃધ્ધ કર્યું છે;
* મિત્રો અને સંબંધીઓને લખેલા તેમના પત્રો પણ તેમની માનવતાને મઘમઘાવે છે.
* ૨૬ વર્ષની નાની ઉંમરે મૃત્યુ થયું હતું. એવું મનાય છે કે રાજબા-રમાબા સાથે શોભના સાથેના પ્રણયના કારણે મતભેદ થયા અને કવિ કલાપી ને ઝેર આપવામાં આવ્યું હતું.<ref name="Datta1988">{{cite book|url=https://books.google.com/books?id=zB4n3MVozbUC&pg=PA1436|title=Encyclopaedia of Indian Literature|author=Amaresh Datta|publisher=Sahitya Akademi|year=1988|isbn=978-81-260-1194-0|volume=2|page=1436}}</ref><ref name="a">{{cite news|url=http://m.timesofindia.com/city/rajkot/Kavi-Kalapis-birth-anniversary-celebrated/articleshow/7374519.cms|work=The Times of India|date=Jan 27, 2011|title=Kavi Kalapi's birth anniversary celebrated|accessdate=July 1, 2014}}</ref>
 
== સર્જન ==