અમરેલી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું સાફ-સફાઇ.
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
લીટી ૨૭:
 
== ઇતિહાસ ==
એમ માનવામાં આવે છે કે સન ૫૩૪માં અનુમાનજીના નામે આ જગ્યા ઓળખાતી હતી. ત્યાર બાદ અમલીક અને પછી અમરાવતીનાં નામો પણ આ જગ્યા માટે વપરાતાં હતાં. અમરેલીનું પૌરાણીક સંસ્કૃત નામ અમરાવલીઅમરાવતી હતું.<ref name="amreli.gujarat.gov">{{cite web|title=Collectorate - District Amreli|url=http://www.amreli.gujarat.gov.in|access-date=૯ માર્ચ ૨૦૧૬}}</ref><ref name="nri.gujarat.gov">{{cite web|title=NRI Division|url=http://www.nri.gujarat.gov.in/his-amreli.htm|access-date=૯ માર્ચ ૨૦૧૬}}</ref> પછીથી ગાયકવાડી શાસન સમયમાં ગાયકવાડી સુબા વિઠ્ઠલરાવે આ ગામની આબાદી રામજી વિરડિયાને સોંપતા તેમણે આ ગામનું તોરણ બાંધી ગામ વસાવ્યું હોવાની નોંધ મળે છે.<ref>[http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/lokjivanna-moti8863 લોકજીવનના મોતી, ગુ.સ.નો લેખ, ઈસ.૧૯૨૫માં પ્રકાશિત "પ્રભુની ફૂલવાડી" પુસ્તકના આધારે]</ref> વડોદરાના ગાયકવાડની રીયાસતનાં ભાગ રુપે અમરેલીમાં સન ૧૮૮૬માં ફરજીયાત છતાં મફત ભણતરની નીતિનું અમલીકરણ કરવામાં આવેલું.<ref name="amreli.gujarat.gov"/><ref name="nri.gujarat.gov"/>
 
અમરેલી શહેરના ઇતિહાસના કેટલાક અવશેષો ગિરધરભાઈ સંગ્રહાલયમાં સચવાયેલા છે.