હિંમતનગર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
સરકારી જિલ્લા પુસ્તકાલય
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઈલ એપ દ્વારા કરાયેલ ફેરફાર Android app edit
લીટી ૬૦:
હિંમતનગરમાં ઘણી ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ જેવી કે એગ્રીકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટ કમિટિ, કોલેજ ઓફ ફાર્માસ્યુટીકલ એજ્યુકેશન એન્ડ રીસર્ચ આવેલી છે. હિંમતનગર મેડિકલ કોલેજનું ઉદ્ધાટન સપ્ટેમ્બર ૨૦૧૫માં થયું હતું.<ref name="DeshGujaratc2015">{{cite web | author=DeshGujarat | title=Rs 240 crore medical college inaugurated in Himmatnagar, Gujarat | website=DeshGujarat | date=૧૦ સપ્ટેમ્બર ૨૦૧૫ | url=http://DeshGujarat.Com/2015/09/10/rs-240-crore-medical-college-inaugurated-in-himmatnagar-gujarat/ | accessdate=૧૨ સપ્ટેમ્બર ૨૦૧૫}}</ref>
[[File:District Library.jpg|thumb|સરકારી જિલ્લા પુસ્તકાલયની ઈમારત]]
જૈન આનંદગુણસુરી વિદ્યાલય, મદ્રેસા હાઇસ્કૂલ, રુમિ ઇંગ્લિશ મિડિયમ સ્કૂલ અને હિંમત હાઇસ્કૂલ (૧ અને ૨) વગેરે શાળાઓ અહીં આવેલી છે. હિંમતનગરમાં કેન્દ્રીય શાળા પણ આવેલી છે.<ref>{{Cite book|title = Maru Himmatnagar|last = Himmat|first = Bording|publisher = bookself publication|year = ૨૦૦૦|isbn = |location = Himmatnagar|pages = }}</ref>શ્રી આદર્શ વિદ્યાલય, વિશ્વમંગલમ કેળવણી મંડળ દ્વારા ઇસ 1988 માં સ્થપાયી હતી. હિંમતનગરમાં આ ઉપરાંત મોડર્ન હાઈસ્કૂલ અને વિદ્યાનગરી પણ આવેલી છે.
 
== પરિવહન ==