વેદ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું 1.38.177.48 (talk) દ્વારા કરેલ ફેરફારોને Vijay B. Barot દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
ટેગ: Rollback
No edit summary
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
લીટી ૩:
'''વેદ''' એટલે વૈદિક સાહિત્ય. વેદ [[હિંદુ ધર્મ]]ના મુખ્ય આધારસ્તંભ છે. ‘વેદ’ શબ્દની ઉત્પત્તિ મૂળ સંસ્કૃત શબ્દ ‘વિદ્’ પરથી થયેલ છે જેનો અર્થ ‘જાણવું’ અર્થાત જ્ઞાન સંબંધિત છે. વેદ એક પેઢીથી બીજી પેઢી સુધી મૌખિકરૂપે બોલીને તથા સાંભળીને હસ્તાંતરિત થયેલા હોવાથી તેને ‘શ્રુતિ’ પણ કહે છે.<ref name="अग्निहोत्री२००९">{{cite book |last=अग्निहोत्री |first=डॉ. वी.के. |title=भारतीय ईतिहास |page=108-109 |edition=14th |year=2009 |publisher=एलाईड पब्लिशर्स प्राईवेट लिमिटेड |location=नई दिल्ही | ISBN= 978-81-8424-413-7}}</ref>
 
વૈદિક સાહિત્યના સંપૂર્ણ રચનાકાળ વિશે વિભિન્ન મત છે. રચનાકાળનીવેદની ઉત્પત્તિ હજારો વર્ષો પહેલાં ની માનવામાં આવે છે. શરૂઆતી દોરથી તેને શ્રુતિ દ્રારા ફેલાવા માં આવ્યો, જ્યારે લેખનની દ્રષ્ટિએ તેને બે મુખ્ય ભાગોમાં વહેંચવામાં આવે છે.
 
(૧). પૂર્વ વૈદિક કાળ (ઈ.સ. પૂર્વે ૧૫૦૦ થી ૧૦૦૦) અને
"https://gu.wikipedia.org/wiki/વેદ" થી મેળવેલ