હિંમતનગર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઈલ એપ દ્વારા કરાયેલ ફેરફાર Android app edit
નાનું 117.233.57.221 (talk) દ્વારા કરેલ ફેરફારોને Vijay Barot દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
ટેગ: Rollback
લીટી ૬૨:
જૈન આનંદગુણસુરી વિદ્યાલય, મદ્રેસા હાઇસ્કૂલ, રુમિ ઇંગ્લિશ મિડિયમ સ્કૂલ અને હિંમત હાઇસ્કૂલ (૧ અને ૨) વગેરે શાળાઓ અહીં આવેલી છે. હિંમતનગરમાં કેન્દ્રીય શાળા પણ આવેલી છે.<ref>{{Cite book|title = Maru Himmatnagar|last = Himmat|first = Bording|publisher = bookself publication|year = ૨૦૦૦|isbn = |location = Himmatnagar|pages = }}</ref>શ્રી આદર્શ વિદ્યાલય, વિશ્વમંગલમ કેળવણી મંડળ દ્વારા ઇસ 1988 માં સ્થપાયી હતી. હિંમતનગરમાં આ ઉપરાંત મોડર્ન હાઈસ્કૂલ અને વિદ્યાનગરી પણ આવેલી છે.
 
== પરિવહન ==
શ્રી આદર્શ વિદ્યાલય એ મોતીપુરા એરિયા માં સ્થિત છે. તેમાં ધોરણ 10 સુધી ભણતર અનિવાર્ય છે. આ શાળા ના આચાર્ય શ્રી. જે. ડી. પટેલ છે. તેમજ આચાર્ય સિવાય માધ્યમિક શાળા માં અન્ય 4 શિક્ષકો શિક્ષકો સેવા આપી રહ્યા છે. જેમનું નામ શ્રી. v v shah, v h patel, R m patel અને H K patel છે. તેઓ ખુબ મન લગાવીને વિદ્યાર્થીઓ ને ભણાવે છે. હું તેમનો વિદ્યાર્થી દીપ. કાપડિયા ધોરણ 10 માં અભ્યાસ કરું છું. વી. વી. શાહ. એ ધોરણ 10 ના ગણિત ના શિક્ષક છે. અને વી એચ પટેલ એ વિજ્ઞાન ના શિક્ષક છે. આદર્શ વિદ્યાલય ખુબ જ સરસ શાળા છે. હું આદર્શ વિદ્યાલય માં ભણું છું તેનો મને ગર્વ છે. આ શાળા ના શિક્ષકો ખુબ જ સરળ સ્વભાવ ના છે. વી વી શાહ સર મારાં ગમતા શિક્ષક છે. == પરિવહન ==
[[File:Himmatnagar Central Bus Station GSRTC.jpg|thumb|હિંમતનગર બસ સ્ટેશન]]
હિંમતનગરમાં રેલ્વે સ્ટેશન (મીટર ગેજ લાઇન)<ref name="agmarknet">http://agmarknet.nic.in/profile/profile_online/displayformdetails.asp?mkt=469</ref> અને બસ સ્ટેન્ડ (ડેપો) આવેલા છે.<ref>http://www.gujaratsrtc.com/divisions.asp</ref>હિંમતનગર [[મુંબઈ]]થી [[દિલ્હી]]ને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૮ પર આવેલું છે.<ref name="agmarknet"/>