વેદ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું સાફ-સફાઇ.
નાનુંNo edit summary
લીટી ૧:
[[File:Rigveda MS2097.jpg|thumb|300px|''ઋગ્વેદ'' હસ્તપ્રત, [[દેવનાગરી]] લિપીમાં.]]
[[File:Atharva-Veda samhita page 471 illustration.png|thumb|upright=1.2|અથર્વવેદ હસ્તપ્રત, [[સંસ્કૃત ભાષા|સંસ્કૃત]]માં.]]
'''વેદ''' એટલે વૈદિક સાહિત્ય. વેદ [[હિંદુ ધર્મ]]ના મુખ્ય ચાર આધારસ્તંભ અને આદિ ગ્રંથ છે. ‘વેદ’ શબ્દની ઉત્પત્તિ મૂળ સંસ્કૃત શબ્દ ‘વિદ્’ પરથી થયેલથયેલી છે જેનો અર્થ ‘જાણવું’ અર્થાત જ્ઞાન સંબંધિત છે. વેદ એક પેઢીથી બીજી પેઢી સુધી મૌખિકરૂપે બોલીને તથા સાંભળીને હસ્તાંતરિત થયેલા હોવાથી તેને ‘શ્રુતિ’ પણ કહે છે.<ref name="अग्निहोत्री२००९">{{cite book |last=अग्निहोत्री |first=डॉ. वी.के. |title=भारतीय ईतिहास |page=108-109 |edition=14th |year=2009 |publisher=एलाईड पब्लिशर्स प्राईवेट लिमिटेड |location=नई दिल्ही | ISBN= 978-81-8424-413-7}}</ref>
 
વૈદિક સાહિત્યના સંપૂર્ણ રચનાકાળ વિશે વિભિન્ન મત છે. વેદની ઉત્પત્તિ હજારો વર્ષો પહેલાં નીપહેલાની માનવામાં આવે છે. શરૂઆતમાં તેને શ્રુતિ દ્રારાપરંપરાથી ફેલાવવામાં આવ્યો, જ્યારે લેખનની દ્રષ્ટિએ તેને બે મુખ્ય ભાગોમાં વહેંચવામાં આવે છે:
 
૧. પૂર્વ વૈદિક કાળ (ઈ.સ. પૂર્વે ૧૫૦૦ થી ૧૦૦૦) અને,
લીટી ૯:
૨. ઉત્તર વૈદિક કાળ (ઈ.સ. પૂર્વે ૧૦૦૦ થી ૫૦૦).
 
અત્યાર સુધીમાં મળી આવેલી હસ્તપ્રતોને આધારે ઋગ્વેદનો રચનાકાળ પૂર્વ વૈદિક કાળ મનાય છે. જ્યારે શેષબાકીના અન્ય વેદ, સંહિતાઓ, બ્રાહ્મણ, આરણ્યક તેમજ ઉપનિષદોનો રચનાકાળ ઉત્તર વૈદિક કાળ માનવામાં આવે છે.<ref name="झा2009">{{cite book |last=झा |first=डॉ. द्विजेन्द्रनारायण |title=प्राचीन भारत का ईतिहास |page=113-139 |edition=30th |year=2009 |publisher=दिल्ही विश्वविद्यालय |location=नई दिल्ही}}</ref>
 
વેદ ચાર છે:
"https://gu.wikipedia.org/wiki/વેદ" થી મેળવેલ