હિંમતનગર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું 117.228.39.72 (talk) દ્વારા કરેલ ફેરફારોને KartikMistry દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
ટેગ: Rollback
નાનું સાફ-સફાઇ.
લીટી ૩૮:
શહેરમાં ર દિગંબર અને ૩ શ્વેતામ્બર એમ પાંચ અગત્યના જૈન મંદિર છે. ભોલેશ્વર મહાદેવ, ઝરણેશ્વર મહાદેવ, જૂની દરગાહ પાસેનું મહામંદિર અને સ્વામીનારાયણ મંદિર અગત્યનાં સ્થળો છે. શહેરમાં ત્રણ વાવ છે, તેમજ બાજુની દિવાલ પર લેખવાઈ સૌથી જૂની વાવ 'કાઝીની વાવ' તરીકે પ્રખ્યાત છે, જે રેલ્વે પુલ અને રસ્તાના પુલ વચ્ચે આવેલી છે.
 
== વસતીવસ્તી ==
૨૦૧૧ની વસતીવસ્તી ગણતરી પ્રમાણે,<ref name="census2011">{{cite web|url=http://www.census2011.co.in/data/town/802469-himatnagar-gujarat.html|title= Himatnagar Population Census 2011|accessdate=૩૦ મે ૨૦૧૬}}</ref> હિંમતનગરની વસતીવસ્તી ૮૧,૧૩૭ વ્યક્તિઓની હતી. હિંમતનગરનો સરેરાશ સાક્ષરતા દર ૮૭.૧૫% હતો, જે રાજ્યના સાક્ષરતા દર ૭૮.૦૩% કરતાં વધુ હતો. પુરુષોમાં સાક્ષરતા દર ૯૧.૮૯% અને સ્ત્રીઓમાં ૮૨.૦૯% હતો. હિંમતનગરમાં વસતીનાવસ્તીના ૧૧.૬૦%ની વય ૬ વર્ષ કરતા નાની હતી.
{{bar box
|title=હિંમતનગરમાં ધર્મો
લીટી ૬૦:
હિંમતનગરમાં ઘણી ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ જેવી કે એગ્રીકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટ કમિટિ, કોલેજ ઓફ ફાર્માસ્યુટીકલ એજ્યુકેશન એન્ડ રીસર્ચ આવેલી છે. હિંમતનગર મેડિકલ કોલેજનું ઉદ્ધાટન સપ્ટેમ્બર ૨૦૧૫માં થયું હતું.<ref name="DeshGujaratc2015">{{cite web | author=DeshGujarat | title=Rs 240 crore medical college inaugurated in Himmatnagar, Gujarat | website=DeshGujarat | date=૧૦ સપ્ટેમ્બર ૨૦૧૫ | url=http://DeshGujarat.Com/2015/09/10/rs-240-crore-medical-college-inaugurated-in-himmatnagar-gujarat/ | accessdate=૧૨ સપ્ટેમ્બર ૨૦૧૫}}</ref>
[[File:District Library.jpg|thumb|સરકારી જિલ્લા પુસ્તકાલયની ઈમારત]]
જૈન આનંદગુણસુરી વિદ્યાલય, મદ્રેસા હાઇસ્કૂલ, રુમિ ઇંગ્લિશ મિડિયમ સ્કૂલ અને હિંમત હાઇસ્કૂલ (૧ અને ૨) વગેરે શાળાઓ અહીં આવેલી છે. હિંમતનગરમાં કેન્દ્રીય શાળા પણ આવેલી છે.<ref>{{Cite book|title = Maru Himmatnagar|last = Himmat|first = Bording|publisher = bookself publication|year = ૨૦૦૦|isbn = |location = Himmatnagar|pages = }}</ref>શ્રી આદર્શ વિદ્યાલય, વિશ્વમંગલમ કેળવણી મંડળ દ્વારા ઇસ 1988 માં સ્થપાયી હતી. હિંમતનગરમાં આ ઉપરાંત મોડર્ન હાઈસ્કૂલ અને વિદ્યાનગરી પણ આવેલી છે.
 
== પરિવહન ==