મોરબી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
નાનું સંદર્ભ. સાફ-સફાઇ.
લીટી ૨૯:
'''મોરબી''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત]] રાજ્યના [[સૌરાષ્ટ્ર]] પ્રદેશમાં આવેલા [[મોરબી જિલ્લો|મોરબી જિલ્લા]]નો મહત્વના [[મોરબી તાલુકો|મોરબી તાલુકા]]માં આવેલું શહેર છે, જે આ તાલુકાનું મુખ્ય મથક પણ છે. મોરબી [[જામનગર]], [[વાંકાનેર]], [[ગાંધીધામ]] જેવાં મહત્વનાં નગરો સાથે રાજ્ય ધોરી માર્ગ વડે જોડાયેલું છે.
 
મોરબી શહેર વચ્ચેથી [[મચ્છુ નદી]] વહે છે. નળિયાં, ટાઇલ્સ, ચીનાઇ માટીનાં વાસણો, દિવાલ ઘડિયાળ, કાંડા ઘડિયાળ જેવાં ઉત્પાદનો માટે મોરબી વિશ્વભરમાં પ્રખ્યાત છે.<ref>{{cite web|url=http://www.morbiceramicindustry.com/about-morbi.html|title=Morbi ::: Ceramic wall - Vitrified - Digital tiles|publisher=|accessdate=૧૨ ઓગસ્ટ ૨૦૧૬}}</ref><ref>{{Cite web|url=https://web.archive.org/web/20140521035443/http://www.businessworld.in/news/corporate/tale-of-a-city-how-morbi-lost-the-plot/1370362/page-0.html|title=Tale Of A City: How Morbi Lost The Plot|date=2014-05-21|website=web.archive.org|accessdate=2020-05-18}}</ref> એક સમયે શહેરની તથા ઘરોની નમુનેદાર બાંધણીને કારણે "પેરિસ ઓફ ધ ઇસ્ટ" તરીકે પંકાયેલુ મોરબી નગર [[ઓગસ્ટ ૧૧| અગિયારમી ઓગસ્ટ]], ૧૯૭૯ના દિવસે ઉપરવાસમાં આવેલ મચ્છુ-૨ બંધના પાળા તુટવાને કારણે [[૧૯૭૯ મચ્છુ બંધ હોનારત|જળપ્રલય]]નો ભોગ બની ભારે તારાજ થયું હતું. ત્યારબાદ ૨૬ મી જાન્યુઆરી, ૨૦૦૧ ના રોજ આવેલા ભૂકંપ માં પણ મોરબી ને જાન અને માલ નું ભારે નુકશાન વેઠવુ પડ્યુ હતુ, તેમ છતા ય મોરબી તેના ખમીરવંતા સ્વભાવ ને લીધે ટૂંક જ સમયમાં ફરી બેઠુ થઈને આજે વિશ્વભરમાં પ્રખ્યાત બનેલ છેહતું.
 
[[મણીમંદિર]], [[ઝૂલતો પુલ, મોરબી|ઝુલતો પુલ]], પાડા પુલ અને મોરબીનો ગ્રીનચૉકગ્રીન ચૉક ટાવર મોરબીનાં મુખ્ય આકર્ષણો છે.
 
== શૈક્ષણિક સ્થળો ==
લીટી ૪૪:
 
== મોરબીના જોવા લાયક સ્થળ ==
* મયુર પુલ/પાડા (જે પાડાપુલ તરીકે પણ ઓળખાય છે.)પુલ
* [[ઝૂલતો પુલ, મોરબી|ઝૂલતો પુલ]]
* [[મણીમંદિર]]
* વાઘ મહેલ
* ગ્રીન ચોંકચૉક ટાવર
* નહેરુ ગેટ (નગર દરવાજો )
* ન્યુ પેલેસ (આર્ટ દેકો પેલેસ)
લીટી ૬૧:
==બાહ્ય કડીઓ==
{{Commons category|Morbi|મોરબી}}
* [http://www.morbiceramicindustry.com/how_to_reach_and_where_to_stay_in_morbi.html મોરબી કેવી રીતે પહોચવું અને ક્યાં રોકાવું તે વિશે માહિતી]
* [http://www.yesha.co.in/ મોરબી ખાતે સિરમિક ઉદ્યોગ]
* [http://www.morbiceramicindustry.com/how_to_reach_and_where_to_stay_in_morbi.html મોરબી કેવી રીતે પહોચવું અને ક્યાં રોકાવું તે વિશે માહિતી]
* [http://www.morbilive.com/historical-place.html મોરબીના જોવા લાયક સ્થળો]