રાજા રામમોહનરાય: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું Svm7860 (talk) દ્વારા કરેલ ફેરફારોને KartikMistry દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
ટેગ્સ: Rollback મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન Advanced mobile edit
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન Advanced mobile edit
લીટી ૬:
 
=== બાળપણ અને શિક્ષણ ===
રામ મોહનરાયનો જન્મ બંગાળ પ્રાંતના હુગલી જિલ્લાના રાધાનગર ગામમાં ૨૨ મે ૧૭૭૨ માં થયો હતો. તેમના પિતા રમાકાંત વૈષ્ણવ કુટુંબના હતા, જયારે માતા તારીનીદેવીતારિણીદેવી શૈવ કુટુંબના હતા.
 
રામ મોહન રાયે તેમના જીવનમાં ત્રણ વખત લગ્ન કાર્ય હતા. તેમની પહેલી પત્ની વહેલી મૃત્યુ પામી હતી. તેઓને બે પુત્ર હતા રાધાપ્રસાદ અને ૧૮૦૦ માં અને બીજી પત્ની દ્વારા રામપ્રસાદ ૧૮૧૨ માં થયો હતો તેમની બીજી પત્નીનું મૃત્યુ ૧૮૨૪ માં થયું હતું. તેમની ત્રીજી પત્ની તેમની સાથે રહી હતી.
 
રાજા રામમોહન રાયરાયનું નુંબાળપણના બાળપણશિક્ષણની નુ શિક્ષણમાહિતી વિવાદિત છે. એક બાજુ જોઈએ તો રાજા રામ મોહન રાય નું પ્રારંભિક શિક્ષણ તેમના ગામની નિશાળ માં શરુ થયું હતું. જ્યાં તેઓ બંગાળી, સંસ્કૃત અને ફારસી ભાષાઓનું જ્ઞાન મેળવ્યું. ત્યારબાદ તેઓ મદ્રાસમદ્રાસના ના પટના માંપટનામાં અરેબીકઅરબી અને ફારસી ભાષા શીખ્યા અને ત્યારબાદ તેઓ ને તેઓને [[વેદ]] અને [[ઉપનિષદ]] જેવા સંસ્કૃત અને હિંદુ ગ્રંથો નો અભ્યાસ કરવા માટે [[બનારસ]] (કાશી) મોકલવામાં આવ્યા. જોકે આ બંને સમયગાળા નાસમયગાળાના સ્થાન અનિશ્ચિત છે.
 
જોકે એવું માનવું રહ્યું કે તેઓ જયારે નવ વર્ષના હતા ત્યારે તેઓને પટના મોકલવા માંમોકલવામાં આવ્યા અને ત્યારબાદ બે વર્ષ પછી તેઓને બનારસ મોકલવા માંમોકલવામાં આવ્યા હોય.
 
ફારસી અને અરેબીકઅરબી ભાષાઓના અભ્યાસ પરથી તથા યુરોપિયન દેવ વાદ નાદેવવાદના અભ્યાસથી તેમના એકેશ્વરવાદપર નાએકેશ્વરવાદના વિચારો પરવિચારનો પ્રભાવ પળ્યોપડ્યો. તે સમયે જયારે તેઓ પોતાનો પહેલો ગ્રંથ લખી રહ્યા હતા. ત્યારેતે સમયે તેઓ સારી રીતે અંગ્રેજી બોલી કે લખી શકતા ન હતા કે કદાચ સમજી પણ શકતા નહિ નહીં.
 
.
 
== સંદર્ભ ==