વાલ્મિકી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું Virance18 (ચર્ચા) એ કરેલો ફેરફારને Harshil169એ કરેલાં ફેરફારથી પુર્વવત કર્યો
લીટી ૨૨:
 
<poem>
: मांमा निषाद प्रतिष्ठां त्वमगमः शाश्वतीः समाः।
: यत्क्रौंचमिथुनादेकम् अवधीः काममोहितम्॥
</poem>
લીટી ૨૮:
પાછળથી બ્રહ્મદેવની આજ્ઞા પ્રમાણે પરમેશ્વરના જે નામ વડે પોતે પાવન થયા હતા તેના જ નામ ઉપર શતકોટિ કાવ્ય તેણે રચ્યું. આ પહેલાં કોઈ પણ નિયમિત કાવ્ય હતું જ નહિ. આ કાવ્ય પ્રથમ જ રચાયેલું અને કવિ પણ પહેલા જ હોઈ ને વાલ્મીકિ '''આદ્યકવિ''' કહેવાય છે.
 
[[સંસ્કૃત]]ના આદિ કવિ વાલ્મીકિએ રામાવતારની સાઠ હજાર વર્ષ પહેલાં જ દિવ્યદ્રષ્ટિથી રામાયણની રચના કરી હતી. તેણે રચેલો ગ્રંથ વાલ્મીકિ રામાયણ આજે પણ સુપ્રસિદ્ધ છે. તે કાવ્યના સુબોધથી લાખો મનુષ્ય સુબુદ્ધિ તથા સુનીતિ શીખ્યા છે અને હજુ પણ એ ગ્રંથનો લાભ લેવાય છે. આ કવિ જેવા સંસ્કૃત ભાષામાં નવ રસમય વર્ણન કરવામાં બીજા થોડા જ કવિ થયા હશે. આ મહર્ષિની પવિત્રતા રામચંદ્રજી પણ જાણતા હતા. વનવાસ દરમિયાન રામ ચિત્રકૂટ ઉપર વાલ્મીકિને આશ્રમે આવી ઘણા દિવસ રહ્યા હતા. વળી ધોબીના વચનથી રામે [[સીતા]]ને વનમાં મોકલ્યાં ત્યારે વાલ્મીકિ પોતાના [[ગંગા]] કિનારા ઉપરના આશ્રમે સીતાને તેડી લાવ્યા હતા. આ ઋષિએ [[લવ]] અને [[કુશ]]ને વેદ, ધનુર્વિદ્યા વગેરે શાસ્ત્રનું શિક્ષણ આપ્યું હતું. રામચંદ્રજીનો વાલ્મીકિ ઉપર પૂર્ણ ભાવ હતો તેથી તેમણે તેમની સલાહ લઈ પ્રજાહિતનાં કાર્યો કરેલાં છે.
 
તેમનું રચેલું "વાલ્મીકી રામાયણ" અને આધ્યાત્મ રામાયણ એટલે કે "યોગ વશિષ્ઠ" સંસ્કૃત ભાષા નાભાષાના સૌથી પ્રાચીન ગ્રંથ માનવા માંમાનવામાં આવે છે
 
== સંદર્ભ ==