ઓડિપસ ગ્રંથિ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
વિસ્તાર
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
લીટી ૧૭:
અગિયારેક વર્ષની આસપાસ શૈષવની સમાપ્તિની સાથોસાથ બાળકના માતા પ્રત્યેની આસક્તિભાવનું અને પિતા પ્રત્યેના ઈર્ષાભાવનું આપોઆપ નિવારણ થાય છે. ઉંમર વધતા પુત્ર પોતાની માતા અને પિતાના વ્યક્તિત્વ સાથે તાદાત્મ્ય અનુભવે છે અને મોટાભાગે મા-બાપને જીવનના આદર્શ તરીકે જોતો થાય છે. તેના અજ્ઞાત મનમાં રહેલો માતા પ્રત્યેનો જાતીય સહચારનો ઉદ્રેક પણ શમવા માંડે છે, અને તેને સ્થાને તેનામાં સમાજસ્વીકૃત માતૃભક્તિ તથા પિતૃભક્તિ વિકસતી જાય છે. જે કુટુંબોમાં મા-બાપનો સંતાનો સાથેનો સંબંધ વાત્સલ્યપૂર્ણ અને લાગણીક્ષોભ વગરનો હોય છે તથા મા-બાપના વ્યવહારમાં નિષેધ કે વહાલનો અતિરેક નથી હોતો ત્યાં આ ગ્રંથિનું નિરાકરણ સહજ અને સરળ હોય છે.<ref name="ભટ્ટ2014"/>
 
બાળમાનસમાં ગંઠાયેલા આ મનોભાવનું કેટલાક કિસ્સામાં નિવારણ નથી પણ થતું. મોટી ઉંમરે પણ વણૌકેલાયેલીવણઉકેલાયેલી રહેતી આ ગ્રંથિ ખાસ કરીને વ્યક્તિના જાતીય વ્યવહારમાં સમસ્યા સર્જે છે. બાળપણની માતૃ-આસક્તિ મોટી ઉંમરે પણ યથાવથ રહેતા કેટલાક યુવાનોમાં લગ્ન પ્રત્યે અણગમો અને અનિચ્છા જન્મે છે.<ref name="ભટ્ટ2014"/>
 
==સંદર્ભો==