સામાજિક માળખું: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
'''સામાજિક માળખું''' અથવા '''સામાજિક રચના''' એ સા...થી શરૂ થતું નવું પાનું બનાવ્યું
 
ઉમેરણ
લીટી ૧:
'''સામાજિક માળખું''' અથવા '''સામાજિક રચના''' એ સામાજિક વ્યવસ્થાના જુદા જુદા [[સામાજિક]] એકમો કે ભાગોની વ્યવસ્થિત ગોઠવણી છે. આ રચના જુદા જુદા સામાજિક એકમોની વ્યવસ્થિત ક્રમબદ્ધતા સૂચવે છે. આ ગોઠવણી મોટેભાગે સ્થિર અને કાર્યલક્ષી હોય છે. આવી રચના સામાજિક સંસ્થાઓ, મંડળો, વિવિધ પ્રકારના સંબંધો, [[સામાજિક દરજ્જો|દરજ્જો]]-ભૂમિકા, મૂલ્યો વગેરે સામાજિક એકમોની સ્થાયી અને કાર્યસાધક ગોઠવણીથી બને છે. આ એકમો પરસ્પરાવલંબી હોય છે.<ref name="ભટ્ટ&પટેલ૦૦૮">{{cite encyclopedia|last=ત્રિવેદી|first=નલિની કિશોર|title=સામાજિક માળખું (સામાજિક રચના) (social structure)|encyclopedia=[[ગુજરાતી વિશ્વકોશ]]|publisher=ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ|date=જાન્યુઆરી ૨૦૦૮|editor-last=ઠાકર|editor-first=ધીરુભાઈ|editor-link=ધીરુભાઈ ઠાકર|edition=પ્રથમ|volume=ખંડ ૨૩ (સા – સૈ)|publication-location=અમદાવાદ|pages=૧૦૧–૧૦૨|oclc=552369153}}</ref>
 
==સંદર્ભો==