દેવમોગરા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું જીલ્લો બદલીને જિલ્લો કર્યું
No edit summary
લીટી ૧:
'''દેવમોગરા''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત]] રાજ્યના [[નર્મદા જિલ્લો|નર્મદા જિલ્લા]]ના [[સાગબારા|સાગબારા તાલુકા]]માં આવેલું એક ગામ છે. આ ગામમાં મુખ્યત્વે [[આદિવાસી]] લોકોની વસ્તી રહે છે. દેવમોગરા ગામમાં [[પ્રાથમિક શાળા]], [[આંગણવાડી]] અને દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય છે. આ ગામ ડુંગરાળ તેમ જ જંગલ વિસ્તારમાં આવેલું છે. ગામના લોકોનો મુખ્ય વ્યવસાય [[ખેતી]], [[ખેતમજુરી]] તેમ જ [[પશુપાલન]] છે. આ ઉપરાંત અહીંના લોકો જંગલમાંથી મહુડાનાં ફુલ તેમ જ બી, ખાખરાનાં પાન, ટીમરુનાં પાન જેવી ગૌણ વનપેદાશો એકઠી કરી તેને વેચીને પણ પોતાનું ગુજરાન ચલાવે છે.
 
{{સ્ટબ}}