મછુન્દ્રી નદી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
નાનું 2409:4041:E94:455D:5E4:9090:E34:1A36 (talk) દ્વારા કરેલ ફેરફારોને KartikMistry દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
ટેગ: Rollback
લીટી ૧૫:
'''મછુન્દ્રી નદી''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત|ગુજરાત રાજ્ય]]ના પશ્ચિમ ભાગમાં આવેલા [[સૌરાષ્ટ્ર]] વિસ્તારમાં આવેલા ગીરના જંગલમાંથી નીકળતી એક નદી છે.<ref>{{cite web|title=મછુન્દ્રી નદી|url=http://guj-nwrws.gujarat.gov.in/showpage.aspx?contentid=1655&lang=Gujarati|publisher=guj-nwrws.gujarat.gov.in, Government of Gujarat|accessdate=૦૪ ડિસેમ્બર ૨૦૧૫}}</ref> પૂર્વ ગીરના જંગલમાં રાજમલ તળેટીના જેનગરના ઉપરના ભાગેથી આ નદી નીકળે છે. હડાળા પાસેના ભગતના કુવેથી આ નદી નીકળે છે એવી પણ સ્થાનિક માન્યતા પ્રવર્તે છે. આ નદીની લંબાઇ આશરે ૬૦ કિલોમીટર જેટલી છે. ગીરના જંગલમાંથી પસાર થતી આ નદી [[ઉના તાલુકો|ઉના તાલુકા]]ના [[નવાબંદર (તા. ઉના)|નવાબંદર]] ગામ પાસે [[અરબી સમુદ્ર]]માં મળી જાય છે.
 
ઉના તાલુકામાં આવેલા [[કોદિયા (તા. ઉના)|કોદિયા]] ગામ પાસે આ નદી ઉપર એક મોટો બંધ બાંધવામાં આવેલ છે, જેની સિંચાઈથી તેઉના તાલુકાનાં ગામોને લાભ મળે છે. તેમ જ દ્રોણેશ્વર પાસે આ નદી ઉપર એક બંધ જોવાલાયકબાંધવામાં આવેલ છે, બંધનીજે બાજુમાંવર્ષો ધોધજૂનો પણછે. જોવાલાયકઉના તાલુકાને મછુન્દ્રી નદી અને ન્હાવા[[રાવલ લાયકનદી]] છેપરના બંધના પાણીનો લાભ મળે છે.
જેની સિંચાઈથી ઉના તાલુકાનાં ગામોને લાભ મળે છે. તેમ જ દ્રોણેશ્વર પાસે આ નદી ઉપર એક બંધ બાંધવામાં આવેલ છે, જે વર્ષો જૂનો છે. ઉના તાલુકાને મછુન્દ્રી નદી અને [[રાવલ નદી]] પરના બંધના પાણીનો લાભ મળે છે.
 
આ નદીને બંને કાંઠે ઘટાટોપ વનરાઈ, ઉંચી-નીચી ભેખડો, માલધારીઓ તથા સિંહો જોવા મળે છે. જંગલ વિસ્તારમાંથી પસાર થતી આ નદીના કાંઠે [[દ્રોણેશ્વર મહાદેવ, ગીર|દ્રોણેશ્વર મહાદેવ]]નું પુરાતન મંદિર આવેલ છે.