લોકનૃત્ય: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
નાનું સ્થાનિક લોકનૃત્યોની છબીઓ મૂકી.
લીટી ૧:
{{સુધારો}}
[[File:TheChhau Chakaymanta Dance SchoolNritya (71).jpg|thumb|300px|માલામ્બો,પૂર્વ આર્જેન્ટિનાનુંભારતનું ચાહુ લોકનૃત્ય. કરતા કલાકારો]]
[[File:Lavani 1.jpg|thumb|લાવણી, મરાઠી લોકનૃત્ય]]
 
સ્થાનિક લોકોમાં પ્રચલિત નૃત્યને સામાન્ય રીતે '''લોકનૃત્ય''' કહેવાય છે.
 
== ગુજરાતના લોકનૃત્યો ==
[[File: Garba (dance).jpg|thumb|300px|ગરબા કરતા સ્ત્રી-પુરુષ.]]
* [[ગરબા|ગરબો]]: ગરબો શબ્‍દ ‘ગર્ભદીપ’ ઉપરથી બન્‍યો છે. ગુજરાતમાં શકિતપૂજા પ્રચલિત થઇ ત્‍યારથી ગરબો લોકપ્રીય છે. ગરબામાં માટલીમાં છિદ્રો રાખીને દીવો ગોઠવવામાં આવે છે. આ ગરબાને માથા ઉપર લઇને નવરાત્રીમાં સ્‍ત્રીઓ આદ્યશકિત અંબિકા, બહુચરા વગેરેના ગરબા ગાય છે.
 
Line ૧૧ ⟶ ૧૨:
* હાલીનૃત્‍ય: હાલીનૃત્‍ય [[સુરત જિલ્લો|સુરત જિલ્‍લા]]માં દૂબળા આદિવાસીઓનું નૃત્‍ય છે. એક પુરુષ અને એક સ્‍ત્રી ગોળાકારમાં ગોઠવાઇને, કમ્‍મર ઉપર હાથ રાખીને નાચે છે. સાથે ઢોલ અને થાળી વગાડતાં હોય છે.
 
* ભીલનૃત્‍ય: [[પંચમહાલ જિલ્લો|પંચમહાલ]]નાં ભીલનૃત્‍યો પૈકી યુદ્ઘનૃત્‍યયુદ્ધનૃત્‍ય વિશેષ જાણીતું છે. યુદ્ઘનું કારણ પ્રેમપ્રસંગ હોય છે. આ નૃત્‍ય પુરુષો કરે છે. ઉન્‍માદમાં આવી જઇને તેઓ ચિચિયારીઓ પાડે છે અને જોરથી કુદકા મારે છે. આ નૃત્‍ય કરતી વખતે તેઓ તીરકાંમઠાં, ભાલાં વગેરે સાથે રાખે છે અને પગમાં ઘૂઘરા બાંધે છે. સાથે મંજીરા પૂંગીવાદ્ય અને ઢોલ પણ વાગતાં હોય છે. ભરૂચ જિલ્લામાં શિયાળામાં થતું આ નૃત્‍ય ‘આગવા’ તરીકે ઓળખાય છે. ઓખામંડળના વાઘેરો અને પોરબંદરના મેર તલવાર સાથે કૂદકા મારતાં આ નૃત્‍ય કરે છે.
 
* દાંડિયા રાસ: દાંડિયા રાસમાં ભાગ લેનારના હાથમાં બે દાંડિયા હોય છે. આ દાંડિયા સાથે તે તાલબદ્ઘ રીતે ગોળાકારમાં ફરે છે અને સામસામા બેસીને અથવા ફરતાં ફરતાં પરસ્‍પર દાંડિયા અથડાવે છે. આ રાસ સાથે ઢોલ, તબલાં, મંજીરા વગેરે પણ વાગતાં હોય છે.
Line ૩૫ ⟶ ૩૬:
* સીદીઓનું ધમાલ નૃત્‍ય: મૂળ આફ્રિકાના અને ગીરની મધ્યમાં હાલના જાંબુરમાં વસેલા સીદી લોકોનું આ નૃત્ય છે. મશીરા (નાળિયેરના કોચલામાં કોળીઓ ભરી તેના ઉપર કપડું બાંધી)તાલબદ્ધ ખખડાવવાની સાથે મોરપીંછ નું ઝૂંડ અને નાના-નાના ઢોલકા સાથે ગોળાકારે ફરીને ગવાતું નૃત્ય છે. હો-હોના આરોહ અવરોહ સાથે ગવાતા આ નૃત્યમાં અને તેમાં પહાડો અને જંગલમાં ઘેરા પડછંદો ઉઠતા હોય તેવું લાગે છે. પશુ પક્ષીઓ ના અવાજ ની નકલ કરતાં સમૂહમાં નૃત્ય કરે છે.
 
* મેરાયો: આ બનાસકાંઠાના[[બનાસકાંઠા જિલ્લો|બનાસકાંઠા જિલ્લા]]ના [[વાવ તાલુકો|વાવ તાલુકાનાતાલુકા]]ના ઠાકોરોનું લોકનૃત્‍ય છે. સરખડ અથવા ઝૂંઝાળી નામના ઘાસમાંથી તોરણ જેવાં ઝૂમખાં ગૂંથીને ‘મેરાયો’ બનાવવામાં આવે છે. મેરાયો ઘુમાવતી આ ટોળી મેળામાં સ્‍થળે પહોંચે છે. પછી ખુલ્‍લી તલવારથી પટાબાજી ખેલતા બે મોટિયારો દ્વંદ્વયુદ્ઘ માટે એકબીજાને પડકારે છે. ત્‍યાં એકાએક બંને લડવૈયા સામસામે એકબીજાને ભેટી પડે છે. આ વખતે ‘હુડીલા’ (શૌર્યગાન) ગવાય છે.
 
* ડાંગી નૃત્‍ય: [[ડાંગ જિલ્લો|ડાંગ જિલ્‍લા]]ના આદિવાસીઓનું ડાંગીનૃત્‍ય ‘ચાળો’ તરીકે ઓળખાય છે. ‘માળીનો ચાળો’ , ‘ઠાકર્યા ચાળો’ વગેરે. ડાંગીનૃત્‍યના ૨૭ જાતના તાલ છે. તેઓ ચકલી, મોર, કાચબા વગેરે જેવાં પ્રાણીઓ અને પંખીઓની નૃત્‍ય સ્‍વરૂપે કરે છે. થાપી, ઢોલક, મંજીરા કે પાવરી નામનાં વાજિંત્રોમાંથી સૂર વહેતાં થતાં જ સ્‍ત્રી-પુરુષો નાચવા માંડે છે.
 
== આ પણ જુઓ ==
* [[ટીપણી નૃત્ય]]
 
== બાહ્ય કડીઓ ==