વિકિપીડિયા:પ્રબંધક અધિકાર માટે નિવેદન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
જૂનાં નામાંકનો અને ચર્ચાઓ દફ્તરે કરી
સાફ-સફાઈ
લીટી ૧:
<!-- =========================== વિશેષાધિકાર માટે નિવેદન ======================== -->
{{વિશેષાધિકાર શીર્ષક}}
==પ્રબંધક==
{| class="infobox" width="150"
|-
!align="center"|[[Imageચિત્ર:AdminReplacement mopfiling cabinet.PNGsvg|75px|સંગ્રહ]]
<big>[[વિશેષ:ઉપસર્ગ/વિકિપીડિયા:પ્રબંધક અધિકાર માટે નિવેદન/archiveજૂના નિવેદનો|જૂના નિવેદનોનો સંગ્રહ]]</big>
----
|-
|align="center"|
[[વિકિપીડિયા:પ્રબંધક અધિકાર માટે નિવેદન/archiveજૂના નિવેદનો/૧|૨૦૧૫-૧૯]]
----
|}
__TOC__
== પ્રબંધક અધિકાર વિશે માહિતી ==
'''પ્રબંધક''' અથવા '''સિસ્ટમ ઑપરેટર''' એ સભ્ય સમૂહ છે જેને સામાન્ય સભ્યો કરતા કેટલાક વિશેષ અધિકારો એકસાથે ઉપલબ્ધ રહે છે. જેથી વિકિપ્રણાલીના તમામ કાર્યો સુચારુરુપે ચાલતા રહે છે. જો કોઇ સદસ્ય પ્રબંધન કાર્ય કરવા માટે ઇચ્છુક છે અને પોતાની લાયકાત પ્રત્યે સંતુષ્ટ છે તો તે પ્રબંધક અધિકારો મેળવવા માટે અહીં પોતાનું નામ નોંધાવી શકે છે. નામાંકન સમયે ઉમેદવાર પોતે પ્રબંધક બનશે તો શું કાર્યો કરવા માગે છે અને પોતાના યોગદાનથી વિકિપીડિયાને કઇ રીતે આગળ લઇ જશે તે અંગે થોડી આગોતરી રુપરેખા રજૂ કરે તો મતદાનમાં ભાગ લેનારા સભ્યોને તેમના વિશે મત બાંધવામાં સરળતા રહેશે. અહીં સભ્યો જાતે અથવા અન્ય કુશળ સભ્યોના નામનું નામાંકન કરી શકે છે. બીજા દ્વારા અન્ય સભ્યના નામનું નામાંકન થયું હોય તે સંજોગોમાં જે તે સભ્ય આ અધિકાર મેળવવા માટે અહીં પોતાની સંમતિ વ્યક્ત કરે તે જરુરી છે અને પોતે કઇ રીતે આ અધિકારો મળવાથી વિકિ.ને આગળ ધપાવવામાં મદદરુપ થશે તેની રુપરેખા પણ આપે.
 
===પ્રબંધક દાયિત્વ ===
# ઉત્પાત રોકવો (જે અંતર્ગત ઉત્પાત કરનારાઓ અને તેણે કરેલા ઉત્પાત પર નિયંત્રણ લાવવું)
# દૂર કરવા યોગ્ય પૃષ્ઠો/લેખો દૂર કરવા અથવા સંપાદિત કરીને વિકિપીડિયાના માપદંડ મુજબના બનાવવા.
Line ૨૮ ⟶ ૨૭:
* [[વિશેષ:યાદીસભ્યો/sysop|હાલના પ્રબંધકો]]
 
=== નામાંકનનિવેદન પ્રક્રિયા ===
અહીં નીચે આપેલા ફોર્મેટમાં નામાંકનનિવેદન કરવું:
<pre>
 
=== સભ્યનામ ===
{{srSr-request
| status = <!--don't changeઆ લીટી બદલશો thisનહીં line-->
| domain = gu.wikipedia
| user name =
}}
(આપનું મંતવ્ય) -~~~~
==== સમર્થન/વિરોધ/તટસ્થ ====
====તરફેણ====
==== અન્ય ટિપ્પણી ====
====વિરોધ====
====તટસ્થ====
====ટિપ્પણી====
 
</pre>
Line ૫૦ ⟶ ૪૭:
# status = ની બાજુમાં done લખવાથી સ્થિતિ:સ્વીકૃત દેખાડશે અને પરચમનો રંગ લીલો થઈ જશે.
# undone લખવાથી સ્થિતિ:અસ્વીકૃત દેખાશે. પરચમનો રંગ લાલ દેખાશે.
:* મતદાનનું પરિણામ જાહેર થઇ ગયા પછી જે પરિણામ આવે તે મુજબ સ્થિતિ બદલવી.
 
'''વર્તમાન સમય: {{CURRENTTIME}}, {{CURRENTDAY}} {{CURRENTMONTHNAME}} {{CURRENTYEAR}}''' (UTC)
 
== હાલના નિવેદન ==
==નામાંકન==
<!-- નવા નિવેદન તળિયે મૂકવા -->