પીઝાનો ઢળતો મિનારો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
Replacing Leaning_tower_bell_Pasquareccia.JPG with File:Pisa_Leaning_Tower_bell_San_Ranieri.jpg (by CommonsDelinker because: File renamed: Criterion 3 (obvious error) · seems to be the same a
વધુ સારું વ્યાકરણ?
ટેગ્સ: વિઝ્યુલ સંપાદન મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન Advanced mobile edit
લીટી ૧:
[[ચિત્ર:Leaning tower of pisa 2.jpg|right|250px]]
 
પીઝાનો ઢળતો મિનારો અથવા તો માત્ર પીઝાનો મિનારો એ એક સ્વબળે ઉભો રહેલ અર્થાત કેમ્પ લાઇન કે ફ્રી સ્ટેન્ડીંગ ઘંટમિનાર છે. એ ઇટાલીના એક શહેર પિસાના મહત્વપૂર્ણ દેવળ (ચર્ચ)ના પરિસરમાં આવેલુંઆવેલો છે. તે દેવળની પાછળના ભાગમાં આવેલોસ્થિત છે. પીઝાના કેથેડ્રલ સ્ક્વેર (દેવળ ચોગન)ની તે કેથેડ્રલ અને બાપ્ટીસ્ટ્રી પછી ત્રીજી સૌથી જૂની ઈમારત છે.
 
આમતોઆમ તો તે સીધો ઊભો રહેવાજરહેવા જ બનાવાયેલ હતો પણ બાંધકામ પછી તુરંતમાંતરત જ ૧૧૭૩માં નબળી રીતે બંધાયેલ પાયો અને ઢીલાશ પડતી પાયા નીચેની મૃદાને કારણે, મિનારો ઈશાન ખૂણે ઢળવા લાગ્યો. ઢીલાશ પડતી પાયા નીચેની મૃદાને કારણે પાયાએ પોતાની દિશા પણ બદલવા માંડી. અત્યારે આ મિનારો વાયવ્ય તરફ ઢળેલો છે.
 
આ મિનારાની જમીનથી નીચલા છેડાની ઊંચાઈ ૫૫.૮૬મીટર (૧૮૩.૨૭ફીટ) અને ઉપલા છેડાની ઊંચાઈ ૫૬.૭મીટર (૧૮૬.૦૨ફીટ) છે. પાયા આગળ દીવાલની જાડાઈ ૪.૦૯મીટર અને ટોચ પર ૨.૪૮મીટર (૮.૧૪ફીટ) છે. તેનું વજન ૧૪૫૦૦ મેટ્રીક ટન જેટલું મનાય છે. ટાવરમાં ૨૯૬ કે ૨૯૪ પગથિયાં છે. સાતમે માળે ઉત્તરીય દાદરામાં બે પગથિયાં ઓછાં છે.
 
ટાવર ૫.૫ અંશ ના ખૂણે ઢળેલો છે [http://news.bbc.co.uk/2/hi/europe/793432.stm]<ref>{{Cite [http://www.archidose.org/Jul00/071000.html] [httpweb|url=https://www.britannica.com/EBchecked/topic/333926/Leaning-Tower-of-Pisa].|title=Leaning Tower of Pisa {{!}} tower, Pisa, Italy|website=Encyclopedia Britannica|language=en|accessdate=2020-06-04}}</ref> અમુક અન્ય સ્ત્રોત પ્રમાણે તે ૩.૯૭ અઁશ પર ઢળેલો છે.<ref> Two German churches have challenged the tower's status as the world's most lop-sided building: the 15th century square [[Leaning Tower of Suurhusen]] and the nearby 14th century bell tower in the town of [[Bad Frankenhausen]] (Sunday Telegraph no 2,406- 22nd July 2007). [[Guinness World Records]] measured the Pisa and Suurhusen towers, finding the former's tilt to be 3.97 degrees ([http://rawstory.com/news/afp/German_steeple_beats_Leaning_Tower__11082007.html German steeple beats Leaning Tower of Pisa into Guinness book])
</ref> આ હિસાબે ટાવર ને ટોચ પોતાના મૂળ સ્થાનથી ૩.૯મીટર દૂર છે.<ref>tan(3.98 degrees) * (55.86 m + 56.70 m)/2 = 3.9 m</ref>.
== બાંધકામ ==
પીઝાનો મિનારોએ કળાનો નમૂનો છે, જેને ૧૭૭ વર્ષના ગાળા ત્રણ તબ્બકામાં નિર્માણ કરવામાં આવ્યો. સફેદ આરસપહાણના પ્રથમ સ્તરનું નિર્માણ ઑગસ્ટ ૯,૧૧૭૩ના સન્ય સફળતા અને સમૃદ્ધીમાં શરૂ થયું. આ માળો થાંભલાઓથી ઘેરાયેલો છે. જેના ઉપરના ભાગ પર સુંદર કલાત્મક નક્શી છે જે અંધ કમાન તરફ ઢળે છે.૧૧૭૮માં જ્યારે બાંધકામ ત્રીજા સ્તરે પહોંચ્યું ત્યારે તેનું ઢળવાનું શરૂ થયું. આનું કારણ માત્ર ત્રણ મીટરનો પાયો અને અસ્થિર નિમ્ન મૃદા હતું. આનો અર્થ એ થાય છે કે શરૂઆતથીજ રચનામાં ભૂલો હતી. આ બાંધકામ લગભગ એક સદી સુધી બંધ રખાયું કેમકે પીઝાવાસીઓ સતત ગેનોઆ,લ્યુક્કા અને ફ્લોરેંસ આદિ સાથે યુદ્ધમાં રોકાયેલા હતાં. આ સમયગાળાને લીધે નીચેને જમીનને ઠરીઠામ થવાનો મોકો મળ્યો. નહીંતો ટાવર અવશ્ય ગબડી પડત. ૧૧૯૮માં અર્ધ નિર્મિત માળખાં પર હંગામી રીતે ઘડિયાળ મુકવામાં આવી હતી.
 
૧૨૭૨માં, કૅમ્પૉસાન્તો નાકૅમ્પૉસાન્તોના વાસ્તુકાર તોગીયોવાની દી સિમોન નાસિમોનના હાથ નીચે બાંધકામ ફરી સરૂ થયું. ઢોળાવના સમતોલન માટે ઈજનેરોએ ઉપરના માળાની એક બાજુ અન્ય બાજુથી ટૂંકી બનાવતા. આને લીધે મિનારો બીજી દિશામાં ઢળવા લાગ્યો. આને લીધે ખરું જોતાં મિનારો ત્રાંસો નહી વાંકો પણ છે. ૧૨૮૪માઁ જ્યારે પીઝાને મેલોરિઆના યુદ્ધમાં ગેનોઅન્સ દ્વારા હરાવવામા૬હરાવવામાં આવ્યા ત્યારે ફરી તેનું બાંધકામ સ્થગિત થયું.
 
૧૩૧૯માં સાતમો માળ પૂરો કરવામાં આવ્યો. ૧૩૭૨ સુધી તેમાં ઘંટખંડ ઉમેરવામાં આવ્યો ન હતો. તેનું બાંધકામ ટોમૅસો દી ઍંડ્રીઆ પીઝાનો દ્વારા થયું જેણે ઘંટખંડના ગોથીક ભાગઓને મિનારાની રોમન શૈલી સાથે સુમેળ કરાવડાવ્યો. સંગીતના સૂર અનુસાર તમાં સાત ઘંટ છે. ૧૬૫૫માં સૌથી મોટો ઘંટ બેસાડવામાં આવ્યો હતો.
 
૧૯૯૦-૨૦૦૦ વકચ્ચેનીવચ્ચે માળખાકીય મજબૂતાઈના કાર્ય <ref> [http://www.ingenia.org.uk/ingenia/articles.aspx?Index=322 A profile of an engineer employed to straighten the tower] ''Ingenia'', March 2005</ref>પછી અત્યારે ટાવર હળવા સપાટીના પુન:પ્રસ્થાપન હેઠળ છે. જેમાં તેની દ્રશ્ય તૂટફૂટ અને ખવાણ તથા કાળાશને હટાવાય છે. પવન અને હવાની સ્થિતીને કારણે તે મજબૂત રહ્યાંરહ્યા છે..<ref>Restoration work is mentioned inside the official website of the square [http://piazza.opapisa.it/index_pdm.html]</ref>
=== સમય સારિણી ===
 
* ૫ જાન્યૂઆરી ૧૧૭૨, ડેલઑપેરા દી સૅન્ટા મારિયાને ઘરાનાની વિધવા, ડોના બ્રેટા દી બર્નાર્ડોએ સેસ્સાન્ટાસોલ્ડી કે ૬૦ સિક્કા ઑપેરા કામ્પાલીનીસ પેટ્રારમને દાન કર્યાં. આ પૈસાનો ઉપયોગ ઘંટ મિનારના પત્થર ખરીદવામાં કરવાનો હતો. આજે પણ તે પત્થરપત્થરો ટાવરનો પાયો બની રહ્યાંરહ્યા છે.
* ૯ ઑગસ્ટ, ૧૧૭૩ મિનારનો પાયો ચણાયો.
* લગભગ ચાર સદી પછે ગીઓર્ગિઓ વસરીએ લખ્યું, ગુગ્લેલ્મો, જેના હવાલેથી કહેવાય છે, આ વર્ષ ૧૧૭૪માં વાસ્તુકાર તરીકે બૉનાનોએ પીઝાના કેથેડ્રલનો પાયાનો પત્થર મુક્યો.
* એક અન્ય શક્ય બાંધનાર ગૅરાર્ડો દે ગૅરાર્ડો છે. તેનું નામ સાક્ષી તરીકે બ્રેટ્ટા દે બેર્નર્ડોના વરસામાં માસ્ટર ગૅરાર્ડો અને એક કામગાર તરીકે તેનું નામ ગેરાર્ડો આવેલ છે.
* બાંધકામનો સમય અને માળખા વચ્ચેની સામ્યતા પીઝાના અન્ય ઈમારતો જોતાં એક વધુ બાંધનાર તરીકે ડીઓતીસાલ્વી છે દાવેદાર લાગે છે. પણ તે હમેંશા બેલટાવર પર હસ્તાક્ષર કરતો અને અહીં તેના હસ્તાક્ષર દેખાતાં નથી.
* ગીઓવાન્ની દી પીઝાનો (જે તે સમયનો ખ્યાતનામ ઓપેરા દી સાંતા મરિયા મૅગેયોરનો બાંધનાર હતો) ના માર્ગદર્શન હેઠળ ગીઓવાન્ની દી સિમોન આ મિનારની પૂર્ણતાના કામ સાથે ગાઢ રીતે જોડાયેલ હતો. તે તેજ ગીઓવાન્ની પીઝાનો હોઈ શકે જેણે બૅલફ્રાય ટાવરનું કામ પૂર્ણ કર્યું.
* ગીઓર્ગીઓ વસરી ચીંધે છે કે ટૉમાસો દી ઍંડ્રીયા પીઝાનો ૧૩૬૦ અને ૧૩૭૦ વચ્ચે બનેલા બેલફ્રાયનો રચયિતા હતો.
* ૨૭ ડીસેમ્બર ૧૨૩૩ના દિવસે કામગાર બેનેનાતો, ગેરાર્ડો બોટ્ટીસીનો પુત્ર, એ ઘંટમિનારનું કામ ચાલુ રાખ્યું.